________________
પ્રશ્નોત્તર સધાર! : ૪૯ :
પ્રશ્ન ૧૧૮—ગણધર। દ્વાદશાંગી કષ્ટ શક્તિથી રચે છે? અને સ ગણુધી સખી રચે છે કે તેમાં કકાર હાય છે? વળી રચે છે એટલે શું સમજવું?
ઉત્તર-ગણુવરને તે તીર્થંકર પાસેથી ત્રિપદી સાંભળતાં જ ગણધરનામકર્મના ઉદયથી અપૂર્વ ક્ષયાપામાગે છે; એટલે તરત જ તેને શ્રુતજ્ઞાનને પૂર્ણ બાધ થઈ જાય છે; અને તે બધાય દ્વાદશાંગી રચે છે. તેમાં ભાવ સરખા હાય, શબ્દરચના એકસરખી ન હોય. ચે છે. એટલે-અક્ષરાનુક્રમે હૃદયમાં-મનમાં ગેાડવાઇ જાય છે. લખતા કે લખાવતા નથી.
પ્રશ્ન ૧૧૯ ગણધરના શિષ્યા તા ગણધર પાસેથી મુખદ્રારા સાંભળીને દ્વાદશાંગીના અભ્યાસી થાય છે; તે બધાને બાધ સરખા થતા અંગે કે તેમાં તરતમતા છે ?
ઉત્તર--અક્ષરોધ સરખા ડ્રાય છે, પણ મતિજ્ઞાનને અનુસારે અ બાધમાં છડાણ વડીઆ લાબે છે; એક કરતાં ભીષ્નને અનતગુણે ખાધ પણ હાય છે.
પ્રશ્ન ૧૨૦—સલબ્ધિસપન્ન કાને કહીએ ? ગણુધરે અને ચૌદ પૂર્વધરાસ લબ્ધિસ ંપન્ન ન હોય ?
ઉત્તર---ગધરા સન્ધિસ ંપન્ન ડ્રાય, બધા ચૌદ પૂર્વાંધા સવિશ્વસ'પન્ન ન હોય.
પ્રશ્ન ૧૨૧—ગણધરની ગતિ શું થાય !
ઉત્તર—સ ગધરા તદ્ભવે જ માક્ષે જાય.
પ્રશ્ન ૧૨૨-ગૌતમવામી વિગેરે મોટા ગણધ। છતાં, વીપ્રભુએ પેાતાની પાટે સુધર્માસ્વામીને ક્રમ સ્થાપ્યા ?
. ઉત્તર——નવ ગુણધરા તા પ્રભુની યાત્તીમાં નિર્વાણ પામ્યા હતા અને ગૌતમ ગણધર પેાતાના નિર્વાણ પછી તરત જ કેવલજ્ઞાન પામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com