________________
ITI
TIP.
IT
પ્રકાશકનું નિવેદન
TITUTI
શ્રી ઝવેરચંદ છગનલાલભાઈ ધર્મશ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ છે. વર્ષોથી તેઓ “પ્રશ્નોત્તરના વિષયમાં રસ લઈ રહ્યા છે, જે “જૈન ધર્મ પ્રકાશ”ના વાચકેથી અજ્ઞાત નથી. તેમના પ્રશ્નો પણ ધર્મ-શ્રદ્ધા સ્થિર બને તેવા પ્રકારના હોય છે. તેમનું જીવન ધર્મમય, સ્વભાવ મિલનસાર અને વૃત્તિ જિજ્ઞાસુ છે. તેમણે એકત્ર કરેલ પ્રશ્નોત્તરે સભા દ્વારા પ્રકાશિત થાય તેવી ભાવના તેઓએ વ્યક્ત કરતાં સભાએ તે માગણી સ્વીકારી અને હાલના મોંઘવારી ના સમયમાં “પ્રકાશના ગ્રાહકેને ભેટ આપવાની વાત નિણત કરી.
આ લઘુ પુસ્તિકા પણ મનનપૂર્વક વાંચી વાચક તેને ઉપગ કરવા પ્રેરાશે તે લેખક તેમ જ પ્રકાશક ઉભયને શ્રમ સાર્થક થયે લેખાશે.
પ્રથમ આષાઢ વિ. સં. ૨૦૦૬ ઈ
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
ny
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com