________________
પ્રશ્નોત્તર રસધારા : ૭ :
નિર) તેને હારી જાય છે. વળી લેનારના હાથમાં પણ તપસ્યાનું જે ફળ કહીએ તે આવતું નથી. પણ લેનાર માણસ જે તેની અનુમોના કરી લે તો અનુમોદનાનું ફળ પિતાની ભાવનાના પ્રમાણમાં અવશ્ય મેળવી શકે.
પ્રશ્ન ૨૯અનંત જ્ઞાન અને અનંત દર્શન એટલે સર્વ વસ્તુના શુદ્ધ સ્વરૂપનું જાણવું અને દેખવું એ પ્રસિદ્ધ છે પણ અનંત ચારિત્ર તે શું સમજવું ?
ઉત્તર–આત્માના શુદ્ધ સ્વરૂપનું રમણ કે જે શુદ્ધ સ્વરૂપને અંત ન આવે.
પ્રશ્ન ૩૦–પ્રભુ આગળ જે બદામે મૂકવામાં આવે છે, તે જ બદામો કરી પૈસાથી ખરીદી પ્રભુ સામે ધરવામાં આવે તેમાં દોષ છે? * ઉત્તર –એ રૂટી પડી ગઈ છે, પણ તે યોગ્ય નથી, કેમકે એક વાર ચઢાવેલી ચીજ બીજી વાર ચઢાવવી ઠીક નથી. • પ્રશ્ન ૩૧–કોઈ માણસને પ્રાયશ્ચિત્તમાં કેટલાક ઉપવાસ કે આયંબિલ આવેલાં હોય; પણ તે માણસ રેગાદિ કારણે શરીરથી અશક્ત રહેતે હાઈ ઉપવાસ પ્રમુખ તેનાથી થઈ શકે તેમ ન હોય, પણ પિરસી કે બીયાસણું કરવાની જ તેની હીંમત હેય; તે પિતાને આવેલું પ્રાયશ્ચિત પિોરસીઓથી કે બીયાસણથી વાળી આપે તો વાંધો છે?
ઉત્તરથાશક્તિ જે તપસ્યા બની શકે તેનાથી દંડ વાળી શકાય, એટલે કે કોઈને એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવ્યું હોય, તો એક ઉપવાસના બદલે આઠ બિયાસણ, અને ગ્રેવીસ પારસી કરી આપે તો એક ઉપવાસ વળી શકે છે. તે પ્રમાણે હિસાબ ગણી વાળી આપે તે વાધો જણાને નથી.
પ્રશ્ન ૩ર–ભવિ અને અભવિ, તેમાં ભવિ છે મેક્ષ પામવાના સ્વભાવવાળા છે. અને અભવિ કદી પણ મોક્ષ પામી શક' નથી પરંતુ ભવિ છે કાને માનવા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com