SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર સત્તરમો (નપ ખરતર ભેદ ગ્રંથ 1 બેલ ૧૭, ગ્રંથ ૨ બેલ ૧૮) १७ प्रश्न-तथा भाद्रवइवधतां स्वरतर पहिलइ भाद्रवइ पजूसणा करइ तथा श्रावण वधतां वीजइ श्रावणइ पजूमणा करइ, अनइ तपा श्रावण वधतड भाद्रवइ पजूमणा करइ भाइ वधाइ अधिक मामनइ अणगिणतां बीजइ भाद्रवइ पजूसण करइ, ते स्युं ? । માખીના સ્થાને માખી મૂકી દેવી” એ લેકક્તિનું અનુસરણ કરતા લખે છે કે-“ખરતર પપ્પી દિવસે શ્રીદેવતાના કાઉસગ્ગ બે અને ભુવનદેવતાને એક, એ પ્રમાણે ત્રણ કરે છે.” આ અનુવાદ લખતાં એટલુંય વિચાર ન થયું કે-મૃતદેવતાનાજ કાઉસગ બે એક વખત કેમ કરતા હશે? અને એજ બેલની સરૂઆતમાં મૂળ લેખકે લખેલ “શ્રત દેવતા ” શબ્દનું પણ વિચાર ન આવ્યું. અને આ લેખકની ભૂલ કે જે “શ્રવતા ” ના બદલે માત્ર દેવતા આટલું લખીને જ આગળ લખાણું ચલાવી દીધું એનુંય વિચાર ન આવ્યું. વાહ ધન્ય છે એમની આગમાપ્રજ્ઞતાને, અરે ! ! એટલી અર્થ વિચારણની વાત તે આધી રહી, પણ પરમતાસહિષ્ણુતાઈર્ષા અને અહંપના આવેશમાં એટલું શબ્દ વિચાર પણ ન થયું કે - અહિં “ભવન” શબ્દ હોવું ઠીક કે “ભુવન” શબ્દ શબ્દકોષમાં ક્યા કયા અર્થોમાં “ભવન' અને “ભુવન’ શબ્દો વપરાયાં છે? મગજને કાબુમાં રાખીને શબ્દકોષને થડે પણ ઉપગ દીધું હોત તે મૂળ લેખકે માનવતા' લખ્યા છતાં પોતાની વિદ્વત્તા બતાવતાં ભુવનદેવતા કદી ન લખતે. આ પણ આગમાપ્રજ્ઞતાનો એક પ્રદર્શન છે. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy