________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
(નપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૪, ગ્રંથ ૨ બેલ ૧૬).
१४ प्रश्न-तथा खरतर सांगरी बेकरीया बावलीया आविली इत्यादि विदल करइ छइ, ते म्युं ?
અમાસની પાંખી કરવા ચેકખી આજ્ઞા લખે છે. તે પિતેજ સદાથી ચૌદસે પાખી લખે. એ બને જ કેમ? અને મને પણ કોણ?
આ બાબતને લગતે “હીરપ્રશ્ન”ને નીચે લખેલ પ્રશ્નોત્તર ખાસ વિચારણીય છે–
यदा चतुर्मासकं पूर्णिमायामभूत्तदा प्रतिक्रमणानि पञ्चविंशतिरष्टाविंशतिर्वा बभूवुः ? तथा तानि शास्त्राक्षरबलेन विधीयमानानि परम्परातो वा ? शास्त्रातरबलेन चेत्तदा तदभिधानं प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरं-वर्षमध्ये प्रतिक्रणानि पञ्चविंशतिरष्टा-विंशतिर्वेति कापि ज्ञातं नास्ति, शास्त्रमध्ये तु दैवसिक-रात्रिक पाक्षिक-चातुर्मासिकसांवत्सरिकलक्षणानि पञ्च प्रतिक्रमणानि प्रतिपादितानि सन्तीति ॥१५॥
( હીર પ્રશ્ન હં. વિ. લા. અમદા પ્ર. પત્ર ૩૦ ) પ્રશ્નકર્તા પૂછે છે કે “જ્યારે ભાસી પૂનમે હતી ત્યારે (પાક્ષિકાદિ) પ્રતિક્રમણે પચીસ હતા કે અદાવીસ?” ઉત્તરમાં આચાર્ય શ્રીહીરવિજય સૂરિજી મ. ફરમાવે છે કે–“વર્ષમાં પ્રતિક્રમણો પચીસ કે આહાવીસ જાણવામાં આવ્યા નથી, શાસ્ત્રોમાં તે દેવસી રાઈ પાખી ચામાસી અને સંવત્સરી. આ રીતે પાંચ પડિકમણાઓ કહેલા છે.” આથી સુજ્ઞ વાચકે જોઈ શકશે કે આ ઉત્તર આપતાં આચાર્યશ્રીએ કવી હસ્યારી કરી છે ? પ્રસંગાગત બાબતને ઉડાડી દઈને બીજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com