________________
प्रश्नोत्तर सातमो (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ છે, ગ્રંથ ૨ બેલ પ૩. )
७ प्रश्न-तथा तपा थापना मूलगी गुरुनी थापी आगली क्रिया करइ, पुणि दिहाडि दिहाडि नवीदा नवकार कही थापइ नहीं, अनइ खरतरांनई थापनाचार्य वली थापीनइ क्रिया करइ ते स्यु ?।
ભાષા-પા મૂળગી ગુરૂની થાપેલી થાપના આગળ ક્રિયા કરે, પણ દરરોજ નવા નવા નવકાર કહી થાપે નહીં, અને ખરતરાને થાપનાચાર્ય વળી થાપીને ક્રિયા કરે, તે શું ?
___ तत्रार्थ तपाना कीधा 'श्रावकदिनकृत्य' ग्रंथमांहि श्रीदेवेन्द्र सूरि इम कह्या-"तो पोसहसालं नु, गंतूगं तु पमजए। ठावित्ता तत्थ सूरिनु, तओ सामाइयं करे ॥१॥" इहां टीकाकारइ सामायिक लेवानइ अधिकारइ-"ततो नमस्कारपूर्वकं स्थापयित्वैव तत्र 'सूरि' स्थापनाचार्य, ततो विधिना सामायिकं करोति ।" इति वचनात स्थापनाचार्यनइ नवकार पूर्वक स्थापिनजि श्रावकनइ सामायिक करिवउ काउ छइ, तथा
આવા ઘરના આચારની પ્રવૃત્તિઓ તપાઓમાં પ્રચલિત ન થઈ હોત તે આચાર્ય વિજયદેવ સૂરિને સ્ત્રીદીક્ષા નિષેધની આજ્ઞા કરવાનું સમય ન આવતું. બીજું જેટલા ગ્રંથેના નામમાત્ર તમેએ લખ્યા છે તેમાંથી એકમાં પણ એવો પાઠ તે બતાવી દે હતા કે જેની અંદર ઉત્સર્ગથી ગમે તેવા સાધુઓને વિહાર સાધ્વીઓની સાથે હોવાનું વિધાન હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com