________________
प्रश्नोत्तर एकसोचालीसमो
४३१ ગુરૂ પર્વ પ્રભાવક ગ્રંથ ૨, તા લઘુશાલિક પટ્ટાવલી , કુતુબપુરા તપા કૃત(કલ્પ)અંતર્વા ૪, તપા રત્નશેખરસૂરિ કૃત આચારપ્રદીપ ગ્રંથમાં
સંદેહદેલાવલી “ ખરતર કૃત ” એમ તેની સાક્ષિ આપેલ છે ૫, શ્રીજિનવલ્લભસૂરિ રચિત સૂક્ષ્માથે વિચાર સાદ્ધશતક વૃત્તિમાં ચિત્રવાલ ગચ્છીય ધનેશ્વરસૂરિએ એજ પરંપરા લખી છે ૬, તપા કલ્યાણરત્નસૂરિ કૃત પ્રબન્ધ ગ્રંથમાં છે, પા કલ્યાણરત્નસૂરિના ચિરંતન બે ટિપનેમાં ૮, સાદ્ધપૂનીયાની ગુવલી-પટ્ટાવલીમાં ૯-૧૦, છાપરીયા પૂનમીયા પદાવલીમાં ૧૧, ગુરૂપવલી ગ્રંથમાં ૧૨, તપા સેમધર્મ ગણિકૃત ઉપદેશસપ્તતિકામાં ૧૩, પ્રભાચંદ્રસૂરિ કૃત પ્રભાવક ચરિત્ર સર્ગ (૧૩) ૧૫ શ્લેક ૫૫ થી ૯૫ લગે, અભયદેવસૂરિ ચરિત્રમાં ૧૪, પલીવાલ ગચ્છીય ભટ્ટારિક આમદેવસૂરિ રચિત ગદ્યબદ્ધ પ્રભાવક ચરિત્ર ૧૫, પીપલીયા ઉદયરત્નસૂરિ પ્રારંભિત છવાનુશાસનવૃત્તિ ૧૬. વગેરેમાં, જ્યારે આટલા બધા જૈન ગચ્છવાસીઓએ શ્રીઅભયદેવસૂરિને ખરતર ગચ્છનાયક કહ્યા. ત્યારે તમે નથી વિચારતા અને આટલા ગચ્છના ગીતાર્થો તથા તપાગચ્છના ગીતાર્થોનું લખ્યું નથી માનતા તે શું ? વલી તપાગચ્છના આચાર્ય સોમસુંદરસૂરિએ પદ્ધિશતકના બાલાવબેધમાં જિનવલ્લભસૂરિના ગુણવર્ણન વિસ્તારથી કર્યા છે. તે જેજે. ઈતિશય T
(તપા ખરતર ભેદ પૃ. ૧૨૩ માં પહેલા બેલ સંગ્રહને ઉપસંહાર કરતાં મૂળલેખકના લખાણ મુજબ જંખ્યાચાય લખે છે-“આટલા વાનાં ખરતર જુઠા છે. શાસ્ત્રરહિત છે, નિહ્વમાં છે. સૂત્ર ઉલ્લધે છે. તપા સૂત્રપ્રમાણે કરે” એટલે લખવાનું કે–જે તપાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com