SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर एकसोचाळीसमो ४२१ સૂત્રની ટીકા કરવાને અંગે તેમ શાસનદેવીના આદેશથી ‘જયતિહુઅણુ સ્તોત્રની રચના વડે સ્તંભનપાર્શ્વનાથની સાતિશાયી પ્રતિમા પ્રકટ કરીને પિતાને કુષ્ઠરેગ મટાડવાના અંગે) ખરતર ગચ્છ પ્રતિષ્ઠાને પામે રx ખરતરગચ્છની પાછળની પટાવલીઓમાં લખ્યા મુજબ સં. ૧૦૮૦માં આચાર્ય જિનેશ્વરસૂરિને ગૂર્જરનરેશ દુર્લભરાજ તરફથી ખરતર બિરૂદ મલ્યાની વાતને સત્ય માનતાં જંખ્યાચાર્ય તેમ એમનાં પૂર્વજોનું પિટ શા માટે દુખે છે ? બીજું એ પણ વિચારવાનું કે-જેમ દેવેંદ્રસૂરિ અને ક્ષેમકીર્તિસૂરિએ અગ્રન્થમાં પરંપરા પણ મણિરત્નસૂરિની ન લખતાં ચિત્રાવાલગચ્છની લખી, તેમ જિનદત્તસૂરિ વિગેરેએ ગણધર સાધશતકાદિમાં ઉદ્યોતનસૂરિ વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ, બુદ્ધિસાગરસૂરિ, જિનચંદ્રસૂરિ, અભયદેવસૂરિ, જિનવલ્લભસૂરિ જિનદત્તસૂરિ પર્વતની પરંપરા બીજી નથી લખી, પરંતુ જંખ્યાચાર્યના પૂર્વજ ગુર્નાવલીકારે તે દેવેંદ્રસૂરિ આદિની લખેલ સત્ય પરંપરાને જ ઉડાવી દઈને મનઘડંત કલ્પિત પરંપરા ખડી કરી દીધી. આ કેટલું અસત્ય પિષણ? છે કાંઈ મહાવ્રતનું ઠેકાણું કે ભવભીરતા? * સં૧૦૮૦ માં ખરતર બિરૂદ પ્રાપ્ત ન થવાના કારણોમાં તે સમયે દુર્લભ રાજા રાજગાદી ઉપર ન હોવાનું બતાવવું વજૂદ વગરનું છે. કારણ? યદ્યપિ દુર્લભરાજા સં. ૧૦૭૮ માં ભીમદેવને રાજગાદીએ બેસાડી પતે તીર્થયાત્રાએ ગયાને ઉલ્લેખ પ્રબંધચિંતામણિ આદિ ઐતિહાસિક ગ્રંથમાં મળે છે, પરંતુ એ તે ઉલ્લેખ ક્યાંય નથી જડતો કે સં૦ ૧૦૭૮ માંજ તેમનું અવસાન થઈ ગયું, કે જેના આધારે તેમની હયાતી ૧૦૮૦ માં પાટણમાં સર્વથા ન્હોતી એમ માની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy