________________
प्रश्नोत्तर एकसोपांत्रीसमो શ્રાવિકાઓ દ્રવ્ય આપીને તેના છોકરાઓને દીક્ષા દેવરાવે છે, + દષ્ટિરાગ છોડીને જેજે. સત્ય હકીક્ત જડશે.
+ આજે પણ દીક્ષા લેનારના માતા પિતા યા સ્ત્રિયાદિના નિર્વાહ નિમિત્તે યા કરજદારી ફિટાવવા નિમિત્તે ભક્તજન દ્વારા ચેલાઓના લેભવશે હજાર રૂપિયા તપાઓ શું નથી અપાવતા? એના વિચારમાં ભવભીરતા ધારણ કરીને અન્યત્ર ક્યાંય ન જતાં સમુદાયને જ વિચાર સ્વસ્થચિત્ત જંખ્યાચાર્ય કરી લે.
બીજું શાસ્ત્રોમાં કરજદારને દીક્ષા દેવાની સખ્ત મનાઈ છેછતાં વિજ્યચન્દ્ર કે જે વસ્તુપાલ તેજપાલને ગુમાસ્ત હતા અને નામામાં ઘોટાળો કરવાના અંગે કરજદાર હોવાથી જેને વસ્તુપાલે કેદ કર્યો હતો, તેને તપાના મૂળપુરૂષ જગચ્ચન્દ્રસૂરિએ દીક્ષા દઈને આચાર્યપદ અર્પણ કર્યાને ઉલ્લેખ આ૦ મુનિસુન્દરસૂરિ ગુર્નાવલીમાં આ રીતે કરે છે–
पुरा विजयचन्द्रोऽभू-द्वस्तुपालस्य मन्त्रिणः । सचिवो लेख्यके देये, क्षिप्तः कारागृहेऽन्यदा ॥११॥ देवभद्रगणीनां स, द्विधा शिक्षाकृतेऽर्पितः । नाम्ना विजयचन्द्रोऽभूत् , प्राक्तदाऽप्याप्तशास्त्रवित् ॥१२३॥ (તેવમદ્રાણી , વોષિતો મન્નાનતઃ | विमोच्य श्रीजगरुचन्द्र-सूरिपार्वेऽग्रहीव्रम् ॥१२३।। पाठांतर) श्रीजगच्चन्द्रगच्छेशः, शिष्यवात्सल्यशालिभिः ।
રચતઃ કૂરિવરે દેવ-માધુરોધઃ |૧૨૪ આ રીતે કરજદારને તે પણ કેદીને દીક્ષા દેવાનું કયા શાસ્ત્રમાં કહ્યું છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com