________________
३६०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक પૂર્વાચાર્યોને કોઇનેય જગતગુરૂ નથી કહ્યા) તે તમારા ઋષિમતીના ભટ્ટારકને
જગતગુરૂ નામથી (જ્યારે) બૈરાઓ ગીતમાં ગાવે છે ત્યારે તમારા ચિત્તમાં હર્ષ થાય છે, અને શ્રીજિનચન્દ્રસૂરિનું નામ “યુગપ્રધાન” એવું સાંભળી તમે દુહવાઓ તે શું? (બીજું) બાદશાહ સિવાય બીજા કેઈનાય દરખાને “જગતગુરૂ” કહીને ન બોલાવાય, જે સાહિબ (તે દરીખાના માલિક) સાંભળે તો તેની ફજેતી કરે, શેખ અબ્દુલ ફઝલને ત્યાં અમારી સમક્ષ જગતગુરૂ” નામની (બાબતમાં) ઋષિમતી પં. ભાનુચન્દ્ર સાથે (સવાલ) જવાબ થયા છે, શેખે ગુસ્સામાં આવીને જે શબ્દો કહ્યા છે તે ભાનુચન્દ્ર જાણે છે, વલી લેકેને કહેલ “તપ” એ નામ કેમ માને છે ? આ રીતે વિચાર કરતાં જણાય છે કે આ પ્રશ્ન પૂછતાં તમને એ બાબતનું અજાણપણું છે, જેજે.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૧૩૪ મ). १३३ प्रश्न-तथा खरतर यति कडि दोरा न वांधइ, ते स्य ? ભાવા- ખરતર યતિઓ કંબરે કંદરે નથી બાંધતા, તે શું ?
तत्रार्थे-कारण विशेषइ इयइ कालि खरतरांनइ पुणि कणदोरा बांधीयइ छइ, मानीयइ छइ, निकारणइ कणदोरा बांधइ तउ दोष छइ, 'बंधइ कडिपट्टमकज्जो' इति वचनात् । श्रावकांनइ कणदोरा शरीरसंलग्न छइ, श्राविका अनइ साध्वीयांनइ कणदोरा नथी, दृढ बंधन छइ, पहिलउ यति चोलपट्टउ न बांधता 'अग्गोयरओ' બરાબર જ છે તેમ એમનામાં અસદ્દોષારોપણ કરી જે અવગુણ બતાવવા એ છે. દુધમાં પરા બતાવવા બરાબર, એમ કરવામાં કાળાનુભાવે બહુળતાએ વૃદ્ધિ પામેલ પત્કર્ષાસહિષ્ણુતા દેવીના સામ્રાજ્યનો મહાન પ્રભાવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com