SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर एकसोवीसमो ३६६ ક્રિયાઓ મૌનથી કરે એવું કથન શાસ્ત્રમાં નથી, ક્રિયા કરતાં બીજા કઈ ભૂલતા હોય તો તેને સમજાવીયે, સંસારિક વાત વિકથા ન કરીયે, અને આવશ્યક સૂત્રે ઉચારીયે, જો નજ બેલીયે તે “પડિકમે વાઈયસ્સ વાયાએ” (અર્થાત વચન સંબંધી અતિચારેથી વચનવડે પાછો નિવતું) આ પાઠ કેમ મળે ? માટે આવશ્યક સૂત્રે મધુરસ્વરે બોલીને પડિકમણું કરીયે. (भरतर भेट ग्रंथ १ मोल १२५ भो ) १२३ प्रश्न–तथा खरतर प्रभाति पडिकमणानइ प्रांति जिम 'कम्मभूमिहि' (कही) तीर्थकर साधु चैत्य सर्व वांदइ, तिम सामिनइ पडिकमणइ कीधां पछी तीर्थकर चैत्य न वांदइ, ते स्युं ? ला-५२त२ २।४ प्रतिभाना मते "मभूमिहि" ही જેમ બધા તીર્થકર સાધુ ચૈત્યોને વંદન કરે છે તેમ સાંજે દેવસી પ્રતિક્રમણના અંતે તીર્થકર ચૈત્યોને નથી વાંદતા, તે શું ? तत्रार्थे-शास्त्रे कह्या छइ जे सांझि पडिकमणाथी पहिलउ प्रभाति पडिकमणाथी पछइ चैत्य न वंदइ तउ दोष, ते भणी तिम वांदीयइ छइ, तपारइ पुणि सांझिनइ पडिकमणानइ प्रांति 'अड्ढाइज्जेसु' इत्यादि पाठमांहि पुणि सर्व तीर्थकर सर्वजिनप्रतिमानी वंदना नथी दीसती, समस्त साधु वांदतां श्रीआचार्य श्रीउपाध्याय सर्वसाधु. ए यति वंदाइ छइ, ए क्रिया स्वरूप सगले गच्छे सरीखउ छइ, वली 'जीयइ पाठइ करी तपांरइ मांझिना पडिकमण! कीधा पछी श्रावक तथा यति जिन तथा जिनना चैत्य-जिनप्रतिमा समस्त वांदइ ते पाठ जणाविज्यो, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy