SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोतर चत्वारिंशत् शतक स्या भणी कहइ छइ ? ए विचारिज्यो, ममझि पडिस्ये, तिहां पूछ्या माटइ कहीयइ छइ-एकतउ श्रावश्यक सूचना पाठभंग वारिवानइ काजि तथा अमद्दहणा-विपरीत प्ररूपणानइ मेलि सदाई अतिचार लागइ छइ तेह आलोवतां लाभ छइ, इम करतां बतना दोष टलइ ए महालाभ विचारिवउ, अम्हे तुम्हने डाहा जाणता, एहवी निपगी भांजघडि करता जाणीनइ इम जाणां छां तुम्हे व्युदग्राह्या छउ, अथवा धर्मथकी ऊभगा छउ, जे देखताई अदेखता थाअउ छ उ, ते भरणी विचारिज्यो, एवं दिन प्रति समकित महित बार व्रतना १२४ अतिचार आलोवतां घणा लाभ थास्यइ १२१। ભાષાનપાન બધાય શ્રાવકે રાઈ પડિકમણું કરતાં અતિથિ સંવિભાગના પાંચ અતિચાર શા માટે આવે છે? કારણ? રાત્રે તે અતિથિ સંવિભાગ થતો નથી, વલી એ લેખનાના દોષ શા માટે કહે છે? એ વિચારજે. સમજ પડશે, ત્યાં (તમોએ) પૂછયું એટલે કહીએ છીએ કેએક તે આવશ્યક સૂત્રને પાઠભંગ નિવારવા માટે તેમ અસહણ તથા વિપરીત પ્રરૂપણાના અંગે અતિચાર સદાય લાગે છે, તે આવનાં લાભ છે. એમ કરતાં વ્રતના દોષો ટળે એ મહાલાભ છે તે વિચાર, અમે તમને ડાહ્યા જાણતા હતા (પરંતુ ) એવી વગર પગની ભાંજગડ કરતા જણ એમ જાણીએ છીએ કે તમે વ્યસ્ત્રાહિત થયા છો અથવા ધર્મથી ઉભવ્યા છે જે દેખતાય વગર દેખતા થાઓ છે, માટે વિચારજો આ રીતે હમેશાં સમકિત સહિત બારેય તેનાં ૧૨૪ અતિચારે. આવતાં ઘણું લાભ થશે + + તપા ખરતર ભેદ પૃ. ૧૦૮ માં પર્વશિવાયના દિવસોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy