________________
प्रश्नोत्तर तृतीय उपवास ८ पहर सीम त्रिविध तथा चतुर्विध आहार छांड्यां थाइं, કલ્યાણકસ્તોત્રમાં નથી બતાવ્યા. એટલે જિનવલ્લભ ગણિનું ખરતર ગચ્છીયપણું નથી સંભવતું. પરંતુ આ વિજયસેન સૂરિએ તેમ તેઓના પાશ્ચાત્ય વંશજે જવ્વાચાર્ય તથા એમના સચોટ ઉત્તરદાતા અગ્રલેખકોએ દીર્ધ વિચાર કરવું હતું કે–ભલે શાશ્વતા કલ્યાણકની અપેક્ષાએ કલ્યાણક સ્તોત્રમાં, ભગવાન મહાવીર પ્રભુનાં પાંચ કલ્યાણક કહ્યા, એથી શું થયું? ધારેક જૈન સાધુઓ પંચમહાવ્રતધારી કહેવાય છે, એથી પક્ષ્મી સૂત્ર તથા દશવૈકાલિક સૂત્રમાં વર્ણવેલ છ રાત્રિભોજન વિરમણ વ્રતને શું અત્રત કહી શકાય ? નજ કહી શકાય, જેમ એને અવન કહી ન શકાય, તેમ ભગવાન મહાવીર દેવનું ઈદની આજ્ઞાથી હરિણગમેથી દેવદ્વારા ગર્ભ હરણ થઈ. દેવાનંદાની કૂખથી રાણી ત્રિશલાની કૂખમાં જે આવવું થયું, જેના અંગે પિતાની કૂખમાં તીર્થ કર દેવના આગમનને સૂચવનાર કલ્યાણકારી ચૌદ મહાસ્વપ્નાઓ બરાબરના ત્રિશલાએ જોયા. અને ધનાદિની વર્ષા પણ તેના ઘરમાં દેવતાઓએ કરી, તે ગર્ભપહારને જેમ રામ–સાગરપંથીઓના પૂર્વજોએ “બ્લેમરચા” (ગુરૂતત્તપ્રદીપ), “વચાWવમૂત જર્મા હાસ્ય” (કલ્પકિરણુવલી), “નીત્રવાહપસ્ય અતિનિચ કાર્ય નર્મોહાય ચાલ્વ થનમનુd” (કલ્પસુબોધિકા), “મહાડગુમઃ” (દે. લા. જૈ. પુ. ફં. મુદ્રિત કલ્પ સુ કિષ્ણ ), ઈત્યાદિ પ્રમાણેથી અકલ્યાણ-અકલ્યાણકભૂત–અત્યંત નિંદનીય આશ્ચર્ય રૂપ અને અશુભ કહીને અલ્યાણક કહ્યું છે તેમ કલ્યાણકસ્તેત્રમાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com