________________
३४८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
श्यकवृत्तौ. श्रीअावश्यकचूर्णि(भाग २ ने पाना 318)मांहि पुणि इमजि काउ छइ । तथा 'साहुवयणं-उग्घाडा पोरिसी' इति श्रीदेवेन्द्रसूरिकृत पच्चक्खाणभाष्ये । तथा तपा मुनिचन्द्रसूरिकृत आवश्यकसत्तरीवृत्ति 'उग्घाडापोरिसी-जाव राई आवस्सथचुण्णीए । ववहाराभिप्पाया पुण, जाव पुरिमलैं-उद्घाट्यतेऽर्थोऽस्यामित्युद्घाटा-द्वितीयः प्रहरः, तां मर्यादीकृत्य, न पुनरभिव्याप्य इति' एतलइ पहिलइ पहरि उग्घाडा पोरिसी थाइ, तथा श्रोधनियुक्तिवृत्तिमांहे पहर रात्रि गयां 'बहुपडि पुरणा पोरिसी' कही छैइ, पाठ:-'आचार्यस्य समीपे मुखवत्रिका प्रतिलेखयित्वा भणति-बहुपडिपुराणा पोरिसी, संदिरात संस्तारके तिष्ठामि' इम अक्षर जोडं विचारिवउ, सगले ठामे 'बहुपडिपुराण!' शब्द किम कहाइ ? एतलइ बहुपरिपुरणा' राति भणावीयइ, पुणि दिवसइ ए शब्द न कहीयइ ॥११७॥
ભાષા-આવશ્યક ટીકામાં કહ્યું છે કે “સાધુઓ ઉગ્વાડા પરિસી કહે” આવશ્યક ચૂર્ણિમાં (તેમ પંચવસ્તુક ટીકા પાના ૮૨ માં) પણ એમજ કહ્યું છે, તથા પચ્ચકખાણભાષ્યમાં દેવેંદ્રસૂરિજી કહે છે કે
સાધુઓને વચન ઉગ્યા પરિસી” (એ સાંભળીને પિરસી આવી ગઈ સમજી લે), અને તપ મુનિચંદ્રસૂરિ પણ આવશ્યસત્તરીની " उग्घाडापांग्सिी" या यानी मां "उद्घाट्यतेऽर्थोस्यां" ઇત્યાદિ પાઠથી દિવસના પહેલા પહેરે બહુપરિપુર્ણ નહીં કિંતુ ઉગ્ધાડપારસી થાય એમ કહે છે, તથા ઘનિયંતિની ટીકામાં પહેર રાત્રિ ગયે સંથારા પિરસી ભણાવતાં “બહુપડિપુણું પેરિસી” કહેવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com