SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर एकमोनवमो ३२५ થાય છે, પરંતુ દષ્ટિરાગના કારણે બીજાનું અધિક તપ પણ નજરમાં નથી આવતું અને પિતાનું થોડું ઘણું દેખાય તેનું શું કહેવું ? २४ जिनानां संघपूजा च, निर्वाणतप: ४३" આ વિધિમાં મા ખમણના બદલે ૩ ઉપવાસ જે કહ્યા છે. તે પણ અમુક સર્વમાન્ય શાસ્ત્રાધારે કહ્યા હોય તેમ નહીં પણ સ્વપૂર્યા. ચાર્યોની પરંપરાએજ કહ્યા છે. આચારદિનકર કે જે અનેક વિધિવિધાનોનો એક મહાન ખજાને છે, તેમાં ઉપરોકત બને વિધિઓથી ભિન્ન બે પ્રકારની વિધિઓ બતાવી છે, તેમાંની પહેલી વિધિએ તે દરેકે દરેક કલ્યાણ કે એકાસણું અને બીજી વિધિએ ચ્યવન તથા જન્મ કલ્યાણકે એકેક ઉ૫૦ અને દીક્ષાદિ ત્રણમાં જે જે કલ્યાણકે જે જે તપ તીર્થકર ભગવંતોએ કર્યું હોય તજ તપ કરવા કહેલ છે, જેઈ લે આ રહ્યો તેને પણ પાઠ – “ यस्यां यस्यां तिथौ आगमवचनेन जिनानां कल्याण कमायाति, तच्च च्यवन-जन्म-दीक्षा-ज्ञान-निर्वाणलक्षग, तद्दिने एकस्मिन् कल्याणके एकभक्तं, द्वयोनिर्विकृतिकं, त्रिवाचाम्लं, चतुषूपवामः, पञ्चकल्याणकमङ्गमे प्रथमदिने उपवासो द्वितीयदिने एकभक्तं । “एग उववासो दो अं-बिलाई निम्वियाइं तेरस हवंति। एगासणाई चुलसी, कल्लाणगतवस्स परिमाणं ॥१॥' एवं वर्ष सम्पूर्य वर्षमप्तकमेवमेव कुर्यात् । x x x अथवा जिनानां च्यवनजन्मदिनेषु प्रत्येकमेकैकोपवासः. दीक्षा-ज्ञान-निारेषु येन तीर्थकरेण यादृक्तपों रचितं तागेवैकान्तरोपवासरीत्या विधीयते, इयं द्वितीया कल्याणकतपोरीतिः ।" (आय२ हिन३२ पाना ३४०) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy