________________
प्रश्नोत्तर एकसोपाठमो
૩૨૨ એના માટે શાસ્ત્ર પ્રમાણન મળે, અને સાધુના ખામણાનો જે પાઠ છે તે શ્રાવકને કહેવું ઘટે તેમ નથી, માટે (ગમે તે ત્રણ, ને ગમે તો ૧ નવકાર ગણી ) સાધુના ખમણું કરવાની વેળા ઉલ્લંઘવી છે.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧, બેલ ૧૧૦ મે ) १०८ प्रश्न तथा तपा पोसहता सतघडीयइ जिवारइ देव वांदइ तिवारइ पहिला इरियावही पडिक्कमइ, ते स्युं ?
ભાષા–તપ પિસાતી સાઘડીએ જ્યારે દેવવાંદે ત્યારે પહેલા ઇરિયાવહી પડિમે. તે શું ?
तत्रार्थे--" सक्कत्थओ य इरिया, दुगु गय चियवं णा य तह तिरिण । थुन-पणिहाण-सक्क-स्थो य इय पंच सक्कत्थया ॥१॥” इति तपागच्छीय सोमसुन्दरसूरिकृत चैत्यवंदनाभाष्यवृत्तौ । इये अक्षरे तपारइ शास्त्रि इरियावही शक्रस्तव थकी पछइ पडिकमिवी कही छइ, विचारी जोज्यो ॥१८॥
ભાષા–તપ ગચ્છીય આ૦ શ્રીસમસુંદરસૂરિએ ચૈત્યવંદન ભાષ્યની ટીકામાં “નવો ચ૦” ઈત્યાદિ ગાથાથી શક્રસ્તવ (નમુત્થણું ) કહીને પછીથી ઈરિયાવહી પડિકમવી કહી છે ૪ વિચારી જેજે.
# એક નવકાર ગણવાનું કોઈ સર્વમાન્ય પ્રમાણ જબ્લોચાર્ય બતાવી દે. તે પછી ત્રણ નવકારનેય પ્રમાણુ બતાવવા પ્રયત્ન કરાશે.
* પ્રવચન સારોદ્ધારની ટીકા પાના ૨૦ માં આચાર્ય સિદ્ધસેનસૂરિ પણ ઈરિયાવહી પડિકમ્યા પહેલા શક્કસ્તવ કહેવાનું કહે છે, જુઓ-“રોગમુદ્રા, जिनमम्मुखं शक्रस्तवमस्खलितादिगुणोपेतं पठति, तदनु ऐर्या
पथिकीप्रतिक्रमणं करोति, ततः पञ्चविंशत्युच्छ्वासमानं कायोत्सर्ग Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com