SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर चोराणुमो २८९ બે ખમાસમણ, ૪ અને સામાયિક સંદિસાવતાં ત્રણ, ઈરિયાવહી પડિકમવાને એક સજઝાય સંદિસાવવાના ત્રણને ત્રણે બેસણે સંકિસાવવાના. * વૈષધવિધિના પ્રસંગે પંચાશણૂર્ણિ પાના ૧૦૪ માં પાઠ છે કે “छोभवंदणणं वंदिय 'इच्छा० सं० पोत्तियं पडिलेहेमि'त्ति भणिय खमा० पुवयं पोत्तियं पडिलेहिय खासमणेण पोमहं संदिमाविय बीयखमासमणेण पोसहे ठः मित्ति भणित्ता खमा पमणं दाउं उद्घडिओ मि अणयकाओ गुरुवयणमणुभ संतो नमोकारमुच्चरिय भइ રોમે મને! પોઇં.” આ પાઠમાં ખમાસમણ પૂર્વક મુહપત્તિ પડિલેહવાને આદેશ માગ્યા બાદ ફરીથી બીજે ખમાબ દઇને મુહપત્તિ પડિલેવાનું અને અમારા પૂર્વજ “પસહ સંદિયામિ' તથા પિસહે કામિ' કહ્યા બાદ ફરી ત્રીજો ખમા દઈને નવકાર ગણ સિહ દંડક ઉચરવાનું ચેખું કથન છે, અને પ ધ દંડક ઉચર્યા બાદ સામાયિક લેવા માટે પણ ખમાસમણ પૂર્વક મુપત્તિ પડિલેહવાને આદેશ ભાગી ફરી બીજે ખમાસમણ દઈને મુહપત્તિ પડિલેહવાનું તેમ ખમા ) પૂર્વકજ “સામા સંદિ–સાભાઈએ મિઆ બે અદેશ માંગી કરી ત્રીજો ખમા દઈ નવકાર ગણીને સામાયિક ઉચરવાનું કહેલ છે, જુઓ – 'पुणो पोसह विहिरणा सामाध्यमुहपोति पेहित्ता खमासमणेण संदिमाविय बीयखमासमणपुत्वं सामाइए ठामित्ति भणित्ता खमा० पुव्वं श्रद्धावणयगत्तो पंचमंगलं कडूढित्ता भणइ-करेमि भंते ! सामाइयं०' આ ઉપર ટાંકેલ પાઠથી સ્પષ્ટ જણાય છે કે દરેકે દરેક ક્રિયાના આદેશ માગવા પહેલાં ને પછી. બને તરફ ખમાસમણ અવશ્ય દેવા જોઈએ, એથી તપાએ જે આદેશ માગવા પહેલાં જ માત્ર એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy