________________
પ્રશ્નોત્તર વોરા જુમો શ્રાવિકાઓના મેળા થાય છે. અને ઘણું અનુચિત વર્તને થતા સાંભધીએ છીએ અને જે દિવસે અર્થપરસી ભણાવવા માટે તમારે બીજો શબ્દ નથી તો પછી આ પ્રશ્ન જ શા માટે કર્યું ? વસ્તુતઃ 'ઉઘાડા પિરિસી' અને બહુ પમ્પિણું પિરિસી” આ બંને શબ્દને અર્થ એકજ છે કે-સૂત્રરસી સમાપ્ત થઇ છે, વલી તમારા પૂજે દિવસે અર્થ પિરસી ભણાવીને યતિઓને કઈ ગાથાને અર્થ કહે છે ? જે રાત્રે ગુરૂ પાસે યતિઓ ગાથાને વખાણ કરાવે, એ વાત પૂછીને નકી કરજે. એ (અર્થપરસીની) વાતને આડંબર ઘણે કરાય છે પણ ઉત્તરની વિલાયે જણશે, બીજું રાત્રે અર્થ પિરસી સાંભળવાના બહાને ભાવિક શ્રાવિકાઓ પણ આવતી સાંભળીએ છીએ, ઉપાશ્રયમાં ઉપર નીચે રહીને અર્થ પિરસી સાંભળે છે અને તેમાંય મેટા પદવીધની આગળ અર્થપિરસીના મેળાવા કરતાં ભલા ભૂંડા મનુષ્યની તપાસ માટે કરવામાં આવતા દીપકના મેગે અગ્નિકાયને આરંભ. કે જે છ છવા નિકાયને મહાન શસ્ત્રભૂત હોવાના અંગે સર્વથા નિષિદ્ધ છે. તે થાય છે, તપાઓની પિસાથે આ મહારંભ નથી, ઋષિમતીઓને પણ હમણાં શ્રીહીરવિજ્ય સૂરિના પરિવારમાં એ અનર્થ ચાલી રહ્યો છે. પરંતુ દૃષ્ટિરાગના વિશે તમે સ્વચ્છ ધર્માથી હોવા છતાં દેખાતા નથી. ડાહ્યા થકા પણ આ બાબતમાં ભેળા થાઓ છે. એના અંગે ગચ્છવાસી થતિઓમાં, પગછીઓમાં, તેમ મતીઓમાં અને લેકમાં મહા અપવાદ થઈ રહ્યો છે, એવી અર્થપેરિસીનું લાભ શું ? એમ સમજજે, (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૯૫, ગ્રંથ ૨ બેલ ૧-૬મ).
६४ प्रश्न-तथा खरतर श्रावक श्राविका सामायिक लेतां ११ स्खमासमण धइ, तम ८ समासमण द्यइ, ते ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com