________________
૦૭ષ્ટ
प्रश्नोत्तरचत्वारिंशत् शतक ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮૯, ગ્રંથ ૨ બેલ ૯૯મો)
८८ प्रश्न तथा खरतरांनइ गुरुनी प्रतिमा आगइ पादुका आगइ थति इरियावही पडकमइ नमोत्थुणं कहइ, ते स्युं ?।
ભાષા-ખરતરને ગુરૂની પ્રતિમા તથા પાદુકા આગળ યતિ ઇરિયાવહી પડિકમે અને નમુત્યુનું કહે છે. તે શું ?
तत्रार्थ-तेह गुरु आगइ तथा गुरुनी थापना आगइ नमोत्थुणं अम्हारइ कोइ नथी कहता, इरियावही गुरुनी स्थापना आगली पडिकम्याजि कीजइ, गुरुना काउस्सग्ग पिण कीजइ, ए वात कांइ विरुद्ध नथी, यतियांना थूम ते पहिलाइ थाता "थूभसय भाउयाम्” इति वचनात् । ४ लोगस्मना १०० सास प्रमाण काउपग की नइ 'लोगस्स मोअगरे' कहीयइ, जेह भणी गुरु आगइ इरियावही पडिकमीयइ छइ ॥ ८८ ॥
ભાષા - તે ( સાક્ષાત ) ગુરૂ યા ગુરૂની થાપના (પ્રતિમાદિ ) આગળ નમુત્થણે અમારે કોય નથી કહેતા, અને ઈરિયાવહી ગુરૂ (યા તેમની સ્થાપના) આગળ પડિકમાય છે. તે પ્રતિક્રમણમાં) ગુરૂના કાઉસ્સગ કરાય છે. અને સાધુઓના થભો પહેલાં પણ થતાં હતાં, ભરત ચક્રવર્તિએ પિતાના સે ભાઇઓના શુભ બનાવ્યાને ઉલ્લેખ શાસ્ત્રામાં છે, (બીજુ ચાર લેનન્સ-એકસો શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ કરી પ્રકટ લેગસ્ટ મણ દેવાનું સઝાયથી પહેલાં તે નથીને કહ્યું? તે પછી યતિદિનચર્યા વિગેરેથી વિરૂદ્ધ થઈ સજઝાયથી પહેલાં ૪ ખમાસમણાં દેવાનું કયા વિશેષ માન્ય શાસ્ત્રના આધારે આચાર્યશ્રીએ ફરમાવી દીધું ? એને
ઉત્તર જખ્યાચાર્ય સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણુ સાથે આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com