________________
प्रश्नोत्तर छयासीमो
२६६ તેમાં એક વસ્ત્ર પહેરવાનું અને એક વસ્ત્ર ઓઢવાનું કલ્પવું, એટલે વસ્ત્રયુગલ નામે પૂજા હોય છે, વલી “જે ભાવિક પટ્ટસૂત્રાદિકની ગૂંથેલ પવિત્ર એવી પરિધાપનિકા કરાવે છે તે ભાવિક આ ભવમાંય વિશુદ્ધ હોય છે ને ભવાંતરમાં એ પરિધાપનિકાનું કરાવવું એના માટે સ્વર્ગનું કારણ બને છે” આ રીતે રાજગચ્છીય શ્રીધનેશ્વરસૂરિકૃત શત્રુંજયમાહાભ્યના પ્રથમ સર્ગમાં પરિધાપનિકા (પહેરામણી)ની પૂજા કહી છે, આ પૂજા થોડા દિવસથી ઋષિમતીઓએ નિષેધી છે. પૂજાને અંતરાય કરવાનું ફળ શાસ્ત્રામાં લાભાંતરાય કહ્યો છે. એ જેજે. દષ્ટિરાગી મ થાસે. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૮૭, ગ્રંથ ૨ બોલ ૮૫ મે )
८६ प्रश्न-तथा खरतरांनइ श्रावक श्राविका पच्चक्खाण आवश्यक साचवतां सांमि सामायिक लेतां चउविहार उपरांत दुविहार तिविहार ए पच्चक्खाण करइ, ते स्युं ?।
ભાષા-ખરતને શ્રાવક શ્રાવિકા સાંજે સામાયિક લેતાં પચ્ચફખાણું આવશ્યક સાચવતાં વિહાર ઉપરાંત દુવિહાર તિવિહારનું પચ્ચકખાણ કરે, તે શું ?
तत्रार्थे-दिवसचरिम पच्चक्खाण चउव्विहार तिविहार दुविहार थाइ, ते भणी सामायिक करतां ए पच्चक्खाण बि આહાર શાંતિવા મg ત્રિાિણું માહાર છidવા મી સદૂ - वासी करइ छइ, परं सामायिकताई च्यारि आहार छांडिवानइ काजि अविरति दोष वारिवानइ काजि सामायिकताइ चउव्विहार पच्चखाण करइ 'अन्नत्थऽणाभोगेणं' इत्यादि च्यारि आगारसेती ए चउबिहार तिविहार दुविहार. ए ३ पच्चक्खाण करइ, पच्चShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com