SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर चोरासीमो २६७ बतनइ पारणइजि ए व्रत साचविवा कह्या छइ, सहू गच्छवासी पिण पोसहनइ पारणइ ए व्रत मानइ छइ, अन्य दिनइ संविभाग कहीयइ परं व्रत न कहीयइ, अन्यथा पोसह मांहि यतिनई पाणी देई करीनइ पाणी पीजइ तउ एही अतिथिसंविभाग कहीजता, तेहनइ संविभाग कहीयइ छइ, पुरिण अतिथि संविभाग (व्रत) गच्छवासी कोई नथी कहता, एवं विचारिवउ ॥ ८४ ॥ ભાષા:–અતિથિસ વિભાગ વ્રત શ્રી જે પૂછ્યું તે બાબતમાં જણાવાનું –આવશ્યક નૃત્યાદિ જૂના શાસ્ત્રોમાં પ્રતિનિયત દિવસે પોસહ વ્રતના પારણેજ આ વ્રત સાચવવા કહેલ છે, બધા ગવાસી પણ પોસહના પારણે આ વ્રતને માને છે, અન્ય દિવસે સ ંવિભાગ કહેવાય પણ વ્રત ન કહેવાય, અન્યથા પોસહમાં સાધુને પાણી વહેરાવીને પોતે પીયે, તે એ પણ અતિથિસ ંવિભાગ વ્રત કહેવાત. પણ આ ગાથામાં ચોક્ખું દશમાશ્રય' કહે છે, તેમ ચ્યવનગર્ભ –ગર્ભધાનાદિ પાંચ કલ્યાણકા જે દરેક તીથ"કરાના નિયમિત થાય છે તેથી અતિરિકત હાવાના અંગે છટ્ઠ કહેવાય તે (ગર્ભાપહાર)ને ભેગા ગણને ૧૨ ૧ કલ્યાણુકા ભલેને નથી બતાવ્યા, પણ તપાની માફક એ ગર્ભાપહાર)ને અકલ્યાણકભૂત વિગેરે તેા નથી બતાવ્યાને. તા. કે. આ સ્તોત્રની ગાથા ૨૬ હાવા છતાં લેખક જે વીસજ ગાથા લખે છે. એથી વ્યક્ત થાય છે કે મૂળ લેખક યા અનુવાદક. બેમાંથી એકે પણ આ સ્તોત્રની ખાસ નકલ જોવાની તા તસ્દી ઉડાવીજ નથી અને અહ ંભાવ, તે ખુર્ખાના આવેશમાં મનાવતું ભરડી નાખવામાંજ મહત્ત્વતા સમજી છે. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy