SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ २६० प्रश्नोत्तर चत्वारिंशत् शतक 5ना मेवीसमा गुगुवन असणे विभाभारना यरित्रमा “पुरमस्थि वद्धमाणं" मा थाथा श्रीमहावीर प्रभुना ॥ ४८या। यता, દેખજે, તથા તપાગચ્છના આચાર્ય શ્રી કુલમંડનસૂરિકૃત કલ્પાવચૂર્ણિમાં पाई छ । 'पञ्चसु (च्यवन १, गर्भापहार २, जन्म ३, दीक्षा ४, ज्ञान ५) कल्याणकेषु हस्त उत्तरो यासां ता हस्तोत्तरा-उत्तगफाल्गुन्यः" (અર્થાત-જેના પાંચ કલ્યાણકોમાં ઉત્તરાફાલ્યુની નક્ષત્ર છે, એવા ભગવાન મહાવીર), આ રીતે ઘણું શાસ્ત્રન્યાયે, ગઠ્ઠાંતરીયકૃત કલ્પસૂત્રની ટીકા તથા કલ્પનિક્તના એવં અન્યાન્ય મતવાળાઓના કથનાનુસાર શ્રી મહાવીર પ્રભુના છ કલ્યાણક જાણવા. બીજુ સમવાયાંગ સૂત્રના એકસો ત્રીસમા સમવાયમાં ભગવાન મહાવીરને દેવાનંદાના ગર્ભથી ત્રિશલાના ગર્ભે જે આપ્યા તે અઠાવીસમે ભવ ગણે છે. + છેલ્લે ભવ જે તીર્થંકરપણે જન્મ થયે તે +મતલબકે ભગવાનનું દેવાનદા અને ત્રિશલાની કૂખે જે આવવું. આ બનેને જુદા ભવો ગણ્યા છે. જુઓ સમવાયાંગસૂત્ર અને ટીકાને તે પાઠ "समणे भगवं महावीरे तित्थगरभवग्गहणाओ छठे पोट्रिलभवग्गहणे एगं वासकोडिं सामएणपरियागं पाउणित्ता सहस्सारे कप्पे सबढविमाणे देवत्ताए उक्वन्ने ।” व्याख्या-किल भगवान् पोट्टिलाभिधानो राजपुत्रो बभूव, तत्र च वर्षकोटिं प्रव्रज्यां पालितवानित्येको भवः १, ततो देवोऽभूदिति द्वितीयो भवः २, ततो नन्दनाभिधानो राजसूनुः छत्रामनगया जज्ञे इति तृतीयो भवः ३, तत्र भवे वर्षलक्षं सर्वदा मासक्षपणेन तपस्तहवा दशमे देवलोके पुष्पोत्तरप्रवरपुण्डरीकाभिधाने विमाने Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy