SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૬ प्रश्नोत्तर चत्वारिंशत् शतक માટે નથી ડિકમતા, ( ઇરિયાવહી પડિકમ્યા વગર ) તે કાઉસગ્ગ કર્યા સૂઝે નહી, એ રીતે હકીકત છે, मरणेण उवहिमुहपत्तिं पेहिअ xxx उवहिं संदिमाविय वत्थकंबलाइ વૈચિ'' ઇત્યાદિ ( સા॰ પ્ર॰ પાના ૧૨ સંધ્યા પડિલેહણ વિધિ. ) પ્રાત: પ્રજ્ઞાદ્વિતયે, વિદિતે પતિ: ત્રણયતે પ્રક્ટમ્ । પ્રવ્રજ્ઞાનંતર-મપાદ્ને મૃતે વત: -।।।।” ( હેમ્પ્રભસૂરિષ્કૃત સાદિનકૃત્ય ) આ ઉપર આપેલ બધા પાઠો સવારે પડિલેહણ સપૂણૅ થયા પછી, અને સંધ્યાએ ઉપધિમુહપત્તી પડિલેહ્યાં પહેલાં કાજો કાઢવાનુ સ્પષ્ટ કહે છે, છતાં આજના તપાએ બન્ને ટાઇમ પડિલેહણ સંપૂણ થઈ રહ્યા પછીજ કાજો લેવાનું જે એકાંત હઠૂ પકડે છે તે એમના મહાન્ દુરાષ્ઠહ છે, તેમ કાજો લેવામાં ત્રણ કે એ ઇરિયાવહી પડિકમવાની ખેંચ પણ તદ્દન શાસ્ત્રવિરૂદ્ધ મનઘડંત છે, કારણ કે એજ ઉપરોક્ત પાઠામાં કાળ્યે પરવી વૈસિરાવીને પછી એકજ ઇરિયાવહી પડિકમવાનુ સ્પષ્ટ વિધાન છે. ખીજું આ પાઠામાં દેવવંદન પણ એકજ મધ્યાન્હ સમયના કહ્યા છે, સવારે ડિલેહણ પછી દેવવંદન કર્યાં વગરજ સજઝાય કરવાનુ, તે સંધ્યાએ પડિલેહણ પછી દેવવંદન કર્યાં વિનાજ પ્રતિક્રમણ કરવાનું ચાખ્ખું કહેલ છે, તેમ અતિચારમાં “ કાલવેલાએ દેવ ન વાઘા ” આવું ખેલવા છતાંય આજના તપા સવારના કાલવેલા વીતી જવા પછી અને સાંજે પાખીના દિવસે કાલવેલા આવતાં પહેલાંજ જે દેવવંદન કરે છે તે શાસ્ત્રવિરૂદ્ધ મનકલ્પિત પોતાના ધરના આચાર છે. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy