________________
प्रश्नोत्तर पंचोत्तेरमो
२३७ चूकइ, इण वातनउ स्यउ दोष, परं तुम्हारइ चित्तमांहि द्वषनइ परिणामइ ए तमासउ आवइ छइ, परं रागनइ मेलि ए अनाहूत वात नथी आवती, जे भगवंतनइ वारइ ए वात न हुइ न हवइ. ते हिवणां खरी कि खोटी बात थई सांभलीयइ छइ जे ऊना गामइ श्रीहीरविजयसूरि नाम ऋषिमतीयांना भट्टारक दिवंगत थातां स्माशाननी आगनी माल लागतां प्रांबाना वृक्ष बल्या नहिं, दव झाल्या नहिं, सूका नहिं विशेषई वली ततकाल अकाल मर्या फल्या, इम मतानुरागी ऋषिमतीयांनइ मुखइ कहतां सांभल्या, कागले एह वात गुरुना अतिशय लिख्यांणा, ए वात तुम्हे पिण सांभाली हुस्यइ, तउ ततकाल तुम्हारइ चित्तमांहिं एहवा गुरुना अतिशयनी वात श्रावी हुस्यइ, अनइ श्रीजिनदत्तसूरि युगप्रधान गुरुना ए वर तुम्हारइ चित्तमांहि नाव्या,ते स्युं ? 'आपणउ देव अनइ पारकउ झोटिंग' ए न्याय थाइ छइ, समी दृष्टि जोता सर्व बोल ठामि पडिस्यइ, परं विरता माणसांनउ वेसासन पडइ ७५
ભાષા:- સાધ્વીઓને પણ અવસ્થાને યોગે ઋતુધર્મ આવે એની ના નહીં, પરંતુ દેવતાના વચનથી ન પણ આવે, હમણાંય મંત્રિત ડેરા–રાખડી વિગેરેના પ્રભાવથી ઋતુધર્મ ટળી જતો દેખીએ છીએ. એ વાતનું શું આશ્ચર્ય છે ? (બીજું) સાધ્વીઓને પણ ગુરૂજીએ (જે) ગુણણું તપ વિગેરે કરવા કહ્યા હતા તે ન કરતાં તે
ગિનીઓ પણ વાચાથી ચૂકી જાય તેમાં તેને શું દોષ? પરંતુ તમારા ચિત્તમાં ઠેષ પરિણામથી આ તમાસે લાગે છે, અને રાગના કારણે આ વાત અણુહુતી નથી લાગતી કે જે વાત તીર્થકર ભગવંતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com