________________
• प्रश्नोत्तर बहोक्तेरमो
२३१ જિનપ્રતિમા કરાવું, માનતા કરતાં જ ઉત્પાતનું ઉપશમવું અને તે વણિકુનું નિવિને પાર ઉતરવું થયું એટલે તેણે (લેભના અંગે) એક રત્નની પ્રતિમા બનાવરાવી. ત્યારે દેવતાના અનુભાવથી બીજા રત્નમાં પણ (દીપકના ગે) પ્રતિમા દેખાવા લાગી ” આ હકીકત વ્યવહાભાષ્ય વૃત્તિમાં કહેલ છે, તે એવી માનતા તે મિથ્યાત્વ કેમ થાય, આ રીતે છે જેજે ! + (તપ ખરતર ભેદ ગ્રંથ 1 બેલ ૭૩, ગ્રંથ ૨ બેલ ૮ )
७२ प्रश्न-तथा खरतर मदा जय तिहुअण' तथा 'जय महायस' ए नमस्कार कहइ, पारमनाथनाजि लहुडा तवन कहइ, ते स्युं ?
+ તપા ખ. ભેદ પૃ. ૬૧ માં લખ્યું છે કે-“ખરતરને ધર્મ એકાતે આલેક તત્પર માંડેલે છે” એટલે પૂછવાનું કે તપ સાધુઓ પણ હમેશાં પ્રતિક્રમણમાં શાંતિ બેલે છે. જેને સદા બોલવા માટે અનિયમિતપણું આ ગ્રંથના પૃ૦ ૧૬૩ પર ટિપ્પણમાં આપેલ સેનપ્રશ્નના પાઠથી સ્પષ્ટ સિદ્ધ છે. અને જેની અંદર “હુષ્ટપ્રહમૂતવિશાર-શદિનીનાં પ્રમથનાચ” આદિ પદે દ્વારા દુષ્ટગ્રહ ભૂત, પિશાચ. શાકિનયને પ્રમથન (વિનાશ) કરવાની પ્રાર્થના છે. તેમ પાખી આદિના પહેલા દિવસે એવીજ પ્રાર્થનાવાળે સંતિકર સ્તોત્ર બેલે છે, અને જેણે પ્રતિષ્ઠાને મુહુર્ત ચુકાવીને પિતાના ગુરૂ શાસનના પરમ પ્રભાવકાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિને તેમ પરમહંત નપતિ કુમારપાળને મરણ નિપજાવી દીધે, એવા ગુરૂદ્રોહી રાજદ્રોહી અને ધર્મદ્રોહી બાલચંદ્રની બનાવેલ “સત્તાવસ્થા” થઈ પાખી આદિના દિવસે જે બોલે છે. તેમાં આશય આ સંબંધી નહીં તે બીજું શું છે ? તપાને આ ધર્મ કયા પરલોક તત્પર મંડાય છે? મહાશય! જંખ્વાચાર્યજી! પહેલાં પગતળે બળતી બુઝાવો પછી ડુંગર ઉપર બુઝાવા દેજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com