SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर पांसठमो २२१ हारपणा थकी पीपलीमूलइ अनाहार, वली जेह (सर्व) मान्य ग्रन्थ छइ तेहमांहि जइ पीपलीमूल आहार कह्या हुवइ तउ जोइयइ ।।६।। ભાષા-પીપળામૂળ અનિષ્ટ આહારપણના કારણે જેમ કરિયાતું અણહારી છે તેમ આ પણ અણાહારી કહીએ છીએ, યદિ ગુણકારી હોવાના અંગે અણાહારી ન હોય તો કરિયાતું પણ ગુણકારી હોવાના કારણેજ) આહારી કેમ નથી કહેવાનું ? માટે (ગુણકારી હોવા છતાંએ અનિષ્ટહારપણાના અંગે જેમ કરિયાતું અણહારી છે. તેમ અનિષ્ટપણને લઇને પીપળામૂળ પણ અણુહારી છે. બીજું જે ગ્રંથ સર્વમાન્ય હોય તેમાં પીપળામૂળને જે આહારી કહી હોય તે જોઈએ. + (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૬૭, ગ્રંથ ૨ બેલ ૭૩ ) ६६ प्रश्न-तथा खरतर पडिकमणावश्यक करतां श्रावको पहि 'तस्स धम्मस्स केवलीपन्नत्तस्म' ए बारह अक्षर न कहावइ, ते म्युं ? + તપાઓ ઝેરી ટેપરને તેમ ચપચિણીને અણુહારી શા કારણે માને છે ? કયા સર્વમાન્ય શાસ્ત્રકારે એને અણહારી કહ્યા છે ? એમાં કયું અનિષ્ટ સ્વાદ પણું છે ? કે જેના લીધે મેટરી તપસ્યાવાળાઓ આ દિવસ મેં ચલાવતા ર-ર કે ૪-૪ તેલા ખાઈ જાય છે. મેંઢામાં નાખ્યા બાદ અમુક ટાઈમ પછી ઝેરી ટોપરાને સ્વાદ બરાબર ટોપરા જેજ જણાય છે. તેમ ચે. ચિણી પણ કાંઈ અનિષ્ટ સ્વાદવાળી નહીં પણ પરમપુષ્ટિકારક હોવાના અંગે દવાઓમાં વપરાય છે. આવી સ્વાદિષ્ટ અને પુષ્ટિકારક વસ્તુઓ અણ હારી ત્યારે જ મનાય કે જ્યારે કોઈ પણ સર્વમાન્ય પ્રમાણિક શાસ્ત્રનો પ્રમાણ જળ્યાચાર્ય બતાવે, અન્યથા એ પણ એમને ગમ્મપુરાણુજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com — ——
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy