SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ प्रश्नोत्तर चत्वारिंशत् शतक વિધિવિનિશ્ચય પ્રકરણમાં લખ્યુ છે. તેમજ “ કાના પાણી. સીકર તથા પાડેલાથી વાસિત પાણી અને સૂ વા હરડેનું પાણી જો નીતારીને ગાળેલુ હોય તો સ્વાદિમ ન હોય, તિવિહાર પચ્ચક્ખાણમાં કહ્યું, વગર નિતાયું.... અને વગર છાણ્યું હોય તેને સ્વાદિમજ જાવુ ” એમ , તપાગચ્છનાયક આચાય સામસુંદરસૂરિ શિષ્ય મહેાપાધ્યાય હેમહ ંસ ગણિકૃત આવશ્યક બાળાવાધમાં કહ્યુ છે એજ બાળાવખાધમાં ામલાને અશનમાં ગણ્યા છે. અને હરડેને સ્વાદિમમાં લખી છે. ત્રિફળા-હરડે બહેડા અને આમળા એણાહાર ક્યાં કહ્યા છે ? + તે શાસ્ત્ર જોઇયે, કાઈક શાસ્ત્રમાં કસેલા અણુાહાર પણ કહ્યો સાંભલ્યા છે તે પણ (ગ્રંથ મળ્યેથી ) જોવાશે. ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખાલ ૬૫, ગ્રંથ ૨ ખેલ ૭૦ મે) ६४ प्रश्न - तथा खरतर पोसह (उपवास) मांहि श्रावकांनइ पाणरसना ६ आगार न ऊचरावइ, ते ક્યું ? ભાષા–પાસહમાં શ્રાવાને પાણસના છ આગાર ખરતર નથી ઉચરાવતા, તે શું? तत्रार्थे - जइ श्रावक श्राविकानइ पोसह (उपवास) मांहि सर्व पानक लेवा हुवइ तउ पारणस्सना ६ आगार ऊचरावीयइ, ते + ત. ખ. ભેદ પૃ.૫૫ માં લખ્યુ છે. · ત્રિકલા શાસ્ત્રમાં અનાહારી કહ્યા છે ” ભાલા ભતાને સમજાવવા માંઢાના ગપાળા ચલાવ્યે જવાથી શું લાભ થવાનું? ક્યા શાસ્ત્રમાં ત્રિફળાને અણાહારી કહ્યા છે ? તેનેા પ્રમાણ પાઠ તે આપવા હતા, વગર પ્રમાણે કેવળ માંઢાથી ગપ્પા હાંકયે જવુ આતા દેવાળીયાનુ કામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy