________________
११२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक જોઈએ. એથી “ઉસિણ વિયડ” ને અર્થ ઉો પાણી. અને સુદ્ધ વિયડને અર્થ વર્ણનર ગંધાંતર રસાંતર પ્રાપ્ત પાણી વખાણ્યા છે, એટલે ફાસુ પાણે કસેલાદિકના કીધા તે “સુદ્ધ વિયક’ થાય, બીજું અણુસણમાં ઉન્હેં પાણી ત્રણ વેળા ઉકાળે આવ્યા પછી ચેથા ઉકાળાને ચેતવણી શિવાય જલ્દી મળતો નથી. અને વર્ણાન્તર પ્રાપ્ત સહેજે મળી શકે છે. માટે લાભ-હાનિ જેને કારણે પાઈયે છીએ. વલી ઉસ્તે પાણી પીતાં ૨ (કોઈને) ઉબકા વિગેરે આવે. અને ગેરસ (દહી વિગેરે) ના તથા અન્ન રાંધવાના ભાજનમાં ઉકાળેલું ઉન્હે પાણી યદ્યપિ ત્રણ ઉકાળા પહેલાંએ અચિત્ત થઈ જાય. છતાં તે પાણી અણસણયાને ન આપીએ. તેથી અણસણવાળાને સમાધિ નિમિત્તે વર્ષાન્તર પ્રાપ્ત પ્રાસુક પાણી છાણને પાઈયે છીએ. અમારા સંપ્રદાયમાં ઉહા પાણીને મેળ થડે (અને) પ્રાયઃ બધા ગૃહસ્થ વણુતર પ્રાપ્ત ફાસુ પાણું પીએ અને યતિઓ પણ અમારા ફાસુજ પાણી પીએ. એવો રિવાજ છે. એમ કરતાંય જે સાધુ ઉન્હેં પાણી પીતા હેત તો અમારા નિમિત્તે કા-પાકે ઉહે કરીને ગૃહસ્થ વહેરાવતે. પરંતુ આ રીતે નિર્દોષ ઉન્હેં પાણી દુર્લભ જાણીને અમારા ગીતાર્થોએ સચિત્તપરિહારી ગૃહસ્થ જે ફાસુ પાણી પીએ તેજ સાધુને પણ વાપરવાની પ્રવૃત્તિ રાખી છે. તેથી એટલે ત્રણ ઉકાળાને ઉલ્લું પાણી નિયંઘ જલ્દી ન મળતાં અને પ્રાસુક પાણી પીવાનો રીવાજ હોવાથી અણસણવાળા યતિ અને ગૃહસ્થને અણસણમાં સમાધિ નિમિત્તે વર્ણાન્તર પ્રાપ્તજ પાણી પાઈએ છીએ. જેમ તપને પહેલાજ ઉપવાસે ઉન્હેં પાણી મલતે જાણી શાસ્ત્રવિરૂદ્ધજ પીએ છે (તેમ અમારે નથી) વિચારજો. સમી નજરે જોશે તે ચિત્તને સંદેહ ટળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com