SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर पनमो १९५ તમને જે સાધૂની પ્રતીતિ હોય તેને પૂછજે, (પણ તે) મતાનુગગી ન હેય(એ) જોઇને પૂછજો, વલી શ્રીજિનપ્રભ સૂરિએ “વિધિપ્રપા”ગ્રંથમાં લખ્યું છે કે–ચોમાસાની ચઉદસ તૂટે તે ચોમાસી (પ્રતિક્રમણ) પૂર્ણિમાએ કરવું. એ સારાંશ અહિં જોવાનું. કરી આપવા દ્વારા જેમ વિરાધે છે તેમ ખરતર ગ૭વાળા વિરાધના તે નથી, તેઓ ચૌદસના ક્ષયે સૂર્યોદયની તેરસના દિવસે આગમ કે આચરણા. એકના હિસાબે પાખીનું સ્થાન ન હોવાના અંગે પાખી પડિકમણું અને ખાસ પાખી અંગેના પચ્ચકખાણ આદિ નથી કરતા. પણ ચૌદસ તિથિ નિમિત્તના વ્રત નિયમાદિ તથા પચ્ચક્ખાણ વિગેરેને નિષેધ તો નથી જ કરતા. જૈન સિદ્ધાંતાનુસાર દરેક મહિને થતી અપર્વ તિથિઓ ૧૪ ના બદલે ભલે ૧૯ થઈ જાય. લીલવણીના છેદનભેદનાદિ માટે ભલે એક દિવસની વૃધ્ધિ થાય, પરંતુ ગુહસ્થને લીલવણી છેદભેદનના કે અબ્રહ્મસેવનના ત્યાગમાટે પર્વતિથિઓ ૧૨ ના બદલે ૧૩ નજ થવી જોઈએ, આવો ધર્મોપદેશ (?) તપાઓ શિવાય કોણ આપી શકે ? વાહ જળ્યાચાર્યજી ! ધન્ય છે તમારી અગમપ્રજ્ઞતાને અને પુનઃ પુનઃ ધન્યવાદ છે તમારા અને તમારા વડવડાઓના એવા ધર્મોપદેશ (?) ને. તપ ખ૦ ભેદ પૃ૦ ૪૭ માં લખે છે કે-“તત્વાર્થભાષ્યમાં માસ તથા તિથિ વધે તે બીજી લેવી કહ્યું છે, તે માટે તપા તેમજ લે છે” એટલે પૂછવાનું કે તત્વાર્થભાષ્યમાં જે બીજી તિથિ વિગેરે લેવાનું કહ્યું છે તો તે પ્રમાણ પાઠ કેમ ન આવે ? મહાશયજી ! શાસ્ત્ર પ્રમાણ વગર મેઢાના રોપાઓનું વિદ્વત્સમાજમાં કાંઈએ મૂલ્ય નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy