________________
प्रश्नांना चत्वारिंशत् शतक
ચોમાસાથી વીસ દીવસે પજુસણ કરતા ત્યારે સાધુઓ પજુસણથી गिम्हे चेव सो मासो अतिक्कतो तम्हा वीसदिणा, इयरेसु तिसु વૈવરિપુ નીતિમાસો ” (નિશીથચૂર્ણિ ૧૦મે ઉદ્દેશે)
એથી સ્પષ્ટતા સિદ્ધ થયું કે અધિકમાસને ગણત્રીમાં નહી લેવાનું કથન જૈન સિધ્ધાંતકાનું નહીં પણ તપાઓના ગપપુરાણનું હેવાના અંગે એ એમના ઘરને આચાર છે. બીજું જૈન શાસ્ત્રોના અભિપ્રાયાનુસાર અધિકમાસ પણ પહેલે કે વચલે નહીં પણ બીજ હૈઇ શકે, જુઓ–
જરિત્તા હમારા-રી-તિરિવત' ચિતારવ. મધિ: અધિવામાન: પ્રતીતા:” (દશવૈ. નિ. તથા ટીકા હરિક્ત)
આ પાઠમાં શ્રીભદ્રબાહુસ્વામી તેમ હરિસૂરિ કહે છે કે-ઉચિતકાલ જે શ્રાવણ બાદ આવેલ પહેલે ભાદર. તેનાથી જે અધિક બીજો ભાદર તેજ અધિકમાસ કહેવાય. એથી સ્પષ્ટ થયું કે પહેલે ભાદરવો અધિક નથી, પણ સ્વાભાવિક છે. એવી જ રીતે– ___“सटिए अईयाए, हवा हु अधिमासगो जुगद्धम्मि । बावीसे पवसए, हवइ बीओ जुगंतम्मि ॥१॥ वृत्तिः- एकस्मिन् युगे प्राग्व्यावर्णितस्वरूपे पक्षाणां षष्टावतीतायां षष्ठिसयेषु पक्षेष्वतिकान्तेष्वित्यर्थः, एतस्मिन्नवसरे युगाचप्रमाणे एकोऽधिकमासो भवति । द्वितीयस्त्वधिकमासकश्चान्द्रे द्वाविंशत्यधिके 'पर्वशते' पक्षशतेऽतिक्रान्ते “યુવાને” ગુરથ વિના મવતિ ” (તિકરંડક પન્ના ટીકા)
આ પાઠમાં પણ સ્પષ્ટ કહેવાયું છે કે-શ્રાવણ(ગુ. અશાડ)વદ ૧મથી શરૂ થતા પાંચ વર્ષના યુગમાં સાઠ પક્ષો વીત્યા પછી યુગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com