________________
प्रश्नोत्तर अडतालीसमो
१६७
तत्रार्थ-'खरतगंनइ योगवहतां अक्षथापना मांडइ छई' तुम्हे ए बोल अणजाणपणइ लिख्या (छइ , तथा कल्पवाचतां अक्षनइ मांडीयइ ते थापना निमित्त नही मांडतां बीजइ कार्यइ मांडीयइ छइ, ते वली पूछयां लहिस्य उ, अम्हे अक्षनी असद्भाव स्थापना मानीयई छइ. जइ अक्ष उघाडा थाइ नवकार कहीनइ थाप्या होइ त उ इत्वरकालीन थापना थाई, वली अक्ष चलाव्यां थापना
કાદિ ક્રિયા કરવાનો નિષેધ કરે છે. તેમ ખરતર વાળાઓ અક્ષની થાપનાને અમાન્ય નથી બતાવતા અને તેની આગળ ક્રિયા કરવાને નિષેધ પણ નથી કરતા, એટલું જ નહીં પણ શાસ્ત્રકારોએ ટ્વજો વા વથ વોઇત્યાદિ તથા “અરે વા વા વાઇત્યાદિ પાઠદ્વારા વર્ણિત સૂખડ આદિ ઉત્તમ કાષ્ઠની, ચિત્રની અથવા વર ટકકડીની આદિ કોઈ પણ જાતની થાપનાને અમાન્ય બતાવનાર વ્યક્તિ, અમુક અંશે થાપના નિક્ષેપ ઉત્થાપનાર હોવાના અંગે, તેને ઢંઢીયાના ભાઈ માને છે
પૃ ૧૪૨ માં મૂળ લેખના અનુવાદમાં લખ્યું છે કે “અક્ષ એટલે “સ્થાપનાચાર્ય' આ અર્થ શાસ્ત્રથી તદ્દન બરખિલાફ છે અનુયોગદ્વારની ટીકામાં માલધારી આચાર્ય શ્રીમાન હેમચંદ્રસૂરિ લખે છે કે “અત્ત-અનવ:” અર્થાત અક્ષ એટલે ચન્દનક નામના એક જલચર બેઈદ્રિય જંતુ (એક જાતિના શંખ)ને કલેવર, કે જેનો ઉપયોગ આજે તમામ તપાઓ થાપના તરીકે કરી રહ્યા છે અને બીજી શાસ્ત્રવિહિત થાપનાઓને નિષેધ કરી રહ્યા છે, હુંદીયાઓએ તે સ્થાપના સાવજ ઉથાપી દીધી, પરંતુ તપાઓએ પણ ઓછી નથી ઉથાપી. એક અક્ષ શિવાય શાસ્ત્રોક્ત તમામ સ્થાપનાઓને માટે બંધ જ ઉથાપી દીધું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com