________________
प्रश्नोत्तर पिस्तालीसमो
१६१
ફ્રાનુ પાણી કહ્યો, બીજી ત્રિફળાના પાણી કલ્પસૂત્રાત પાણીએમાંથી કયા પાણીમાં કહેવાય ? એ વાતને વિચાર કરહે, જેમ બાપની સાતીમીરાતી–એટલે તેને લેણ દેણ આદિ વ્યવહાર. તેના સંતાનીયા પરંપરાગત પુત્ર પૌત્રાદિકો જાણે પરંતુ ખજાના પુત્રે ન જાણે, તેમ નવાંગ ટીકાકાર શ્રીઅભયદેવ સરિના અભિપ્રાય જેવા તેના સંતાનીયા જાણે તેવા પરપક્ષીએ ન જાણે. જેને વિશેષ જાણવાની વાંછા હોય તેણે પૂછ્યુ, જેમ તમારા પિતા સૂજા વહેારાએ અમદાવાદમાં બધા ગચ્છની સામાચારી જોઇને તે બાબત ચર્ચા કરી બધા ગચ્છોના ગીતાર્યાંની સમક્ષ શાસ્ત્રાનુસાર વિચાર અને ચર્ચા કરીને ગુરૂપર પાયાત શ્રોજિનવલ્લભસૂરિભાષિત ખરતર ગચ્છની સામાચારી આચરી (તેમ) તમેાએ પણ ગીતાર્થીને પૂછી સમજીને સામાચારી આદરવી, એકતરફી કથન સાંભળતાં સમજ નથી પડતી, માટે હવેથીય વિચારવે, (જેથી) લોકમાં પ્રતીતિ પામાં, તે ભણી વિચારજો ।
""
સુગુરૂપણાને વહે છે ? આ ઉપર લખ્યા મુજબ ગાથાના શુધ્ધ પાર્ટ અને તેના વાસ્તવિક સત્ય અને વાંચી પાકા સમજી ગયા હશે કે આગમપ્રનજીએ પોતાની વિદ્વત્તા બતાવવાને કેવા કાલ કલ્પિત અર્થા લખી નાખવાના આડંબર કર્યાં છે? વસ્તુતઃ તપાવી ધક્રિયાએ રાગદ્વેષ છેડી સમભાવે આત્મહિતને માટે નહીં, પણ કેવલ આડંબર માટેજ છે, આડંબરમાં એ લોકાએ ધમ માન્યો છે, જેમકે ન્યાયાચાય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી સીમંધર જિનના સ્તવનમાં કહે છે. ધર્મ નામે ધમાધમ પત્ની, જ્ઞાનમારળ રહ્યો દૂર રે,’ મહાશય આગમપ્રજ્ઞજી ! આ ઉપયુ ત ગાથામાં વિષ્ણુ ત હકીકત વસ્તુત: આપમાંજ ચરિતા થાય છે, ઋતિશમ્ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com