________________
प्रश्नोत्तर चालीसमो
१४७ ग्रन्थ इरियावही विण पडिकम्यां न भणइ न भणावइ, ते स्युं ? ।
ભાષા-ખરતને નવતત્વ જીવવિચારાદિ (પ્રકરણ) ગ્રંથ ઈરિયાવહી પડિકમ્યા વગર ભણે–ભણાવે નહીં. તે શું ?
तत्रार्थे-जीयां प्रकरणां गुणतां इरियावही पडिकमिवी छइ । ते प्रकरणांरा नाम जीयां ग्रन्थांमांहि श्रीहरिभद्रसूरि, श्रीअभयदेवसूरि श्रीजिनवल्लभसूरि, तथा बीजाइ निरविरोधी गीतार्थांना कर्या ग्रन्थमांहि हवइ तउ दिखालउ जिम तेह मानीयइ, अम्हारइ संप्रदायि श्रीजिनदत्तसूरि युगप्रधाननां कीधां ग्रन्थांमांहि जीयां प्रकरणां गुणतां इरियावही पडिकमिवी लिखी छइ ते तिम चलावां छां, वली तेह थकी पहिलोका ग्रन्थ दिखालिस्य उ तउ तेह मानिस्यइ, आपणइ • दाग्रह-मतानुराग नथी, परं तेह ग्रन्थ विण दीठे अपर मनाइ नही, जेह प्रकरण गुणतां ग्रन्थांनइ अनुसारि इरियावही पडिकमिवी ते जणावेज्यो ॥ ४० ॥
ભાષા:-જે પ્રકરણોને ગણતાં ઈરિયાવહી પડિકમવી જોઇએ તે પ્રકરણોના નામ શ્રીહરિભદ્રસૂરિ શ્રીઅભયદેવસૂરિ શ્રીજિનવલભસૂરિ તેમ બીજા પણ નિવિરોધી ગીતાર્થોના કરેલા ગ્રંથમાં હોય તે તે બતાવે જેમ તે માના, અમારા સંપ્રદાયે યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિનાં રચેલા ગ્રંથમાં જે પ્રકરણે ગણતાં ઇરિયાવહી પડિકમની લખી છે તે તેમ ચલાવીએ છીએ, જે તેથી પહેલાંનાં ગ્રંથ બતાવશે તો તે માનિશું આપણને કદાગ્રહ કે મતાનુરાગ નથી, પરંતુ તે ગ્રંથ જોયા વિના બીજું ન મનાય, જે પ્રકરણ ગુણતાં 2થેના અનુસાર ઈરિયાવહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com