SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ १३७ प्रश्नोत्तर आडत्रीसमो तत्रार्थे—यतिनां कलेवर परिठवानइ काजि यति महाथंडिल्लइच सामाचारी प्रमाणतमा, यतः श्रीमद्भिर्यतिजितकल्पटीकाकारैः શ્રીનાપુરનÍરિમિવ વવૃત્તી પ્રમાણતયા નિર્દિષ્ટ ” આથી સુર વાંચકને જણાયું હશે કે ખાસ તપાના માન્ય પૂર્વાચાર્યો પણ ઉપાશ્રયમાં વોસિરાવવું નથી કહેતા તે પછી આવશ્યકવૃત્તિકાર વિગેરે તે કહેજ ક્યાંથી ? આ તે આવા મહાન શાસ્ત્રકારના જુઠા નામ લઈને ભદ્રજીને જે ભ્રમણામાં નાખવા એ તપાઓને પરંપરાગત ઘરને આચાર છે. વલી એજ પૃ. ૨૮ માં લખે છે-“તપા ઉપાશ્રયમાં વિસરાવે છે” ત્યારે આગળ પૃ૦ ૧૩ર મા લખે છે કે “ તપ ઉપાશ્રયના બારણે વોસિરાવે” આ બે બાબતમાં સત્ય શું છે ? અને ઉપાશ્રયના બારણે વોસિરાવે તે શું મૃતકને કાતાં બારણામાં રોકી રાખીને એની પાસે કાઉસ્સગ્ગ આદિ ક્રિયા કરે કે કેમ ? તે જંખ્યાચાર્ય પ્રમાણુ પાકસાથે બતાવે. અને એજ પૃ. ૨૮ માં મૂળ લેખકે લખેલ “ના મામમ નાફ મારો ઠામ દૂર્વ પ્રાપ” આ વાક્યને અર્થ“મત્તિવાસ્થાને મહાપાત: ” કરનારા જખ્વાચાર્ય લખે છે કે “સાધુ સ્મશાનભૂમિ જઈ આરોગી ઠામ પૂછ દે છે” એમાં આવેલ “આરોગી શબ્દનો અર્થ શું? એતે જંખ્યાચાર્યે સમજાવવું હતું, સુજ્ઞ વાંચકે ! આગી' શબ્દને અર્થ છે “જમીને'. એમાં વિચારવાને અવકાશ છે કે-જ્યાં હળકા માણસો પણ જમવાને સંકેચ રાખે તેવા સ્થાન પ્રસંગમાં સાધુ કેવી રીતે આરોગતા હશે ? એનુંય વિચાર મૂળ લેખકે તેમ જખ્યાચાર્યું પણ નથી કર્યું, કરે ક્યાંથી ? પરગુણ સહિષ્ણુતા સાથે વિવેક બુદ્ધિ હોય ત્યારે ન. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy