________________
प्रश्नोत्तर पत्रिीसमो
(त५१-५२२ मे १ मोर ३१, अंथ २ सय ३५ मी)
३५ प्रश्न -तथा खरतर श्रावक ३ वार पोसहमांहि तिविहार पच्चक्खइ, ते स्युं ?
ભાષા –ખરતર શ્રાવક પિસમાં ત્રણ વારતિવિહાર પચ્ચકખે, તે શું? तत्रार्थे-प्रभाति जे तिविहार आपणइ मेलि पच्चक्खइ ते पच्च क्खाण आवश्यक माचविधानइ काजि, पछी वली श्रीगुरुनी मारि आलोयणा खामणा पच्चक्वाण करिवा भणी वीजीवार निविहार पच्चारखइ, पछी माग्निी पडिलेहण वेलाई जे वली तिविहार पच्चक्खइ, ते उपवासना जे आगार ऊचर्या हता तेहनइ टालिवा भणी. श्रीपञ्चवस्तुकवृत्तिमांहि क़या छइ-जे निविहार एकामण। पच्चक्खीनइ जे जिम्यां पछइ वली तिविहार पच्चक्खाण करह ते एकामणाना आगार वारिवा भणी, तिम इहांई जाणिव उ. अथवा सांझिना छछा आवश्यक सावित्रा भणी दिवनचरिम तिविहार पच्वक्वइ ( अपवा) मांझ चबिहार पच्चक्खी छदुर आवश्यक करइ. इहां अघटत र स्युं जाण अउ छउ ? वली
પચ્ચખાણનું ભંગ માને છે, તેમ અમે દિવસચરિમ તિવિહારમાં કાચું પાણી પીવાથી તે પચ્ચકખાણને દૂષિત માનીએ છીએ, છતાં અગમપ્રાજી એ સર્વમાન્ય શાસ્ત્રપ્રમાણ પતાવી દે કે જેની અંદર દિવસચરિમ તિવિહારમાં કાચું પાણી પીવાની સ્પષ્ટ છૂટ હાય, જે
આ પ્રમાણે જંખ્યાચાય બતાવી દે તે ખરતર ગ૭વાળા માનવાને તહેવાર છે, પણ એ પ્રમાણ છેજ કયાં ? આ આગમપ્રજી અને
તેમના વડવઆની ગ૭ -મતિકલ્પનાએ ઘડી કાઢેલ ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com