________________
११०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
करतां मधुरइ स्वरइ अम्हारइ सहू श्रावक आवश्यकना पाठ कहइ छइ, इम करतां केहनइ अपभ्यान शून्य मन दुर्ध्यान नथी थातउ, मन वचन कायानइ आपणा अतीचार आलोइवा छइ, तिहां वचनना अतीचार वचनइजि आलोइयइ, अणबोल्यां वचनना अतीचार किम आलोइयइ ! ते भणी आवश्यक करतां सहू मधुरिइं स्वरि बोलइ तउ भलउ छइ, विचारिज्यो ॥ २८ ॥
ભાષા–નમસ્કાર (ચૈત્યવંદન ) સ્તુતિ, સ્તવન, (અને) પફખી સૂત્ર, એટલા વાના શાસ્ત્રાજ્ઞાનુસાર આવશ્યક વા ચગવંદના કરવામાં ગુરૂના આદેશથી હંમેશા એક જણ કહે. બીજા શ્રાવક સાંભળે, એ વ્યવહાર અમારે પ્રવર્તે છે. પરંતુ જે વાંદણ દેતાં એક જણ જેરથી બેલે અને બીજા બધા ન બેલે તો એક (બેલનાર)ને “ઢર દોષ અને બીજા (નહીં બેલનાર )ને મૂક દોષ લાગે છે, એટલે અમારે બધા શ્રાવકે મધુર સ્વરે આવશ્યકના પાઠ બોલે છે. આમ કરવાથી કોઈનેય અપધ્યાન શૂન્યમન દુર્થાન નથી થતું, (બીજું) મન વચન (અને કાયાએ પિતાના અતિચારે આલેચવા છે. ત્યાં વચનના અતિચાર વચનથી જ આલેચવા જોઇએ, બોલ્યા વગર વચનના અતિચાર કેમ આલેચાય ?, એટલે આવશ્યક કરતાં બધા જણાઓ (મંદ) મધુર સ્વરે બેલે તો સારે છે, વિચાર |
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨ બેલ ૨૯) २९ प्रश्न-तथा पोसहमांहि प्रभाति सांमि पडिलेहण करतां खरतर श्रावक ३ वेला मुहपत्ती पडिलेहइ, तेह स्युं ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com