________________
प्रश्नोत्तर एकवीसमो
ભાષા:-ખરતર યતિ આંબિલમાં બે દ્રવ્ય ન ઉચરે અને શ્રાવક श्राविधाने मे द्रव्य जयरावे, ते शु ? +
तत्रार्थे-यतिनइ १४ नियम उचरिवा नथी. ते भणी द्रव्यनी संख्या यति न उचरइ, परं यति पुणि आंबिलना पच्चक्खाणमाहि सिद्धांतोक्त अन्न अनइ पाणी ए २ आहार ल्यइ, यतिनइ जे कल्पनीक पणो छइ ते पाणी ल्यइ, जे अन्न प्रासुक मिलइ ते ल्यइ, जे भणी यतिनइ भिक्षावृत्ति छइ, ते भणी यतिनइ एक पाणी एक अन्न, ए नियम नही, श्रावकांनइ घरइ प्रशन १ पाणी (२) जे नीपजइ ते द्रव्य २ ल्यइ, एतलइ २ द्रव्य ऊचरइ छइ. वली जेसलमेरुना भंडारमांहि ताडपत्रनी पोथीमांहि संवत् १२१५नी लिखी श्रीआवश्यकसूत्रनी पोथीमांहि विल पच्चक्खाणना पाठमांहि श्रावकनइ 'द्रव्य २ सेस सव्व नियम' ए पाठ छह,
+ તપ ખ૦ ભેદ પૃ૦ ૧૪માં લખ્યું છે કે–આંબેલમાં ઓદન અથવા સાથે અથવા ખાખરા. એટલા દ્રવ્ય - લેવા કહ્યા. એથી સાબીત થયું કે આજે આંબિલખાતાઓમાં હીંગ ભરી શુંઠ આદિની ચટણી, હિંગમરીને ઉકાળે, અનેક જાતના પાપડે. ખીચડીઓ, દાળઢોકળીઓ, ખમણ ઢોકળાઓ, આદિ આદિ પચાસ વાનીઓ થાય છે, ને તે બધી, તથા સૂત્રોના યોગદ્વહનમાં છાસની કઢી, ને ઘેંસ સુધાં પણ જંખ્યાચાર્ય અને તેમના વડીલે તેમ અનુયાયિઓ જે લિયે લેવરાવે છે. શાસ્ત્રોકત નહીં પણ શાસ્ત્ર વિરૂદ્ધ છે, એ બાબતમાં કોઈ પણ સર્વમાન્ય શાસ્ત્રને પ્રમાણ હોય તો તે જખ્યાચાર્ય બતાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com