________________
પ્રશ્નપ્રદીપ
સર્પની ઝેરીલી દાઢને જે “રસની ઉપમા દઈ શકાય તે સર્પના શરીરને “પ્રદેશ”ની ઉપમા ચોક્કસ લાગુ થઈ શકે. ડંખ દેનાર અને મૃત્યુ નિપજાવનાર શકિત દૂર થયે પાછળ વધેલું જેમ એક કલેવર માત્ર ગણાય તેમ કર્મને રસ ક્ષય થયે “પ્રદેશ” પણ શકિતહીન ગણાય. તેથી ક્ષય થનાર કર્મ આ રીત પ્રમાણે રસથી ક્ષય પામે છે, અને પ્રદેશથી જે ભોગવવાનું રહે છે તેની તે જીવને કંઈ ખબર જ પડતી નથી. રસ–અનુભાગ બંધના ઉદય સાથે જે પ્રદેશ ઉદય હોય તે તે કઠિન લાગે છે. જે કર્મ પરાણે ભેગવવાનાં હોય છે તેમાં રસ અને પ્રદેશ બને ભેગવવા પડે છે. ૬
પ્રશ્ન ૧૦૩ - અનાદિ નિગેદ (અવ્યવહાર રાશિમાંથી જે જ નીકળે છે તે કયા પુરુષાર્થના ગે ?
ઉત્તર : જ્યાં ભયંકર પરાધીનતા અને જાગૃતિ નામ શેષમાત્ર હોય, ત્યાં પુરુષાર્થની વાત જ ક્યાં કરવી ? અનાદિ નિગોદથી જીવનું જે નીકળવું થાય છે તે માત્ર ભવિતવ્યતાના ચેગે (ન ધારેલ આકસ્મિક બનાવ બને અને લાભ મળે) જ નીકળે છે. ૭
પ્રશ્ન – ૧૦૪ જે ભવિતવ્યતાના સંગે અનાદિ નિગેદથી ઉદ્ધાર થયે તે હવે તેવી જ ભવિતવ્યતાના ગે અનાદિ સંસારથી પણ વગર પુરુષાર્થે ઉદ્ધાર થઈ જશે તેમ માનવામાં શું વાંધો ?
ઉત્તરઃ પ્રથમ તો એ વાતને વિચાર કરો કે ભવિતવ્યતાને વિશ્વાસ કયાં રાખવાનો હોય ? જ્યાં આપણે કંઈ પણ ઉપાય ન હય, જ્યાં આપણું કંઈ ચાલતું નથી, જ્યાં આપણે પિતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com