SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નપ્રદીપ હોય તે નેપોલિયન બોનાપાટને કેદમાં શા માટે રાખવે પડયે ? અને ભૂલનું પરિણામ ભોગવવું જ પડતું હોય, તે વર્તમાનની તે ભૂલ એ કઈ પૂર્વભાવની ભૂલનું જ પરિણામ હેવું જોઈએ. ૩ પ્રશ્ન ૮૩ - કર્મો એ ભૂલની પરંપરાનું મૂળ કેવી રીતે? ઉત્તરઃ ઉપરના પ્રશ્નના ઉત્તરમાં દર્શાવેલ વિચારશ્રેણી આપણને ભૂલની પરંપરાનાં કારણોના મૂળ સુધી લઈ જશે, અને ત્યાં આપણા હાથમાં કર્મ સિવાય બીજું કાંઈ આવશે જ નહીં. જેવી રીતે ભૂલની પરંપરાને વિચાર કરતાં છેવટે કર્મ સુધી પહોંચવું પડશે, તેવી રીતે એક માણસ સારા દેશ અને ખાનદાન કુટુંબમાં જન્મ પામે અને ઉત્તરોત્તર તેના જીવનને વિકાસ થતો જાય, તેને સારા સંજોગે મળે જ જાય, તેના મૂળમાં પણ છેવટે કર્મ હાથ લાગ્યા વિના રહેશે જ નહીં. કર્મો શુભ અને અશુભ એવા બે પ્રકારે હોય છે. શુભ કર્મ એટલે પુણ્ય અને અશુભ કર્મ એટલે પાપ. ૪ પ્રશ્ન ૮૪ – વર્તમાનમાં ભેગવાતાં કર્મો ગયા ભવમાં બંધાયેલ કર્મો સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? ઉત્તરઃ પાણી માટે ઘરમાં ગોઠવેલી નળની પાઈપ લાઈનને જે સરેવર સાથે સંબંધ હોય તે જ ઘરની આગને બુઝાવી શકે અને પેટની તૃષાની આગ પણ તે જ શાંત થઈ શકે છે. તેમજ ઘરમાં ગોઠવેલી ઈલેકટ્રીક વાયર લાઈનને જે વીજળીઘર સાથે સંબંધ હોય તે જ તે લેબ લગાવ્યું પ્રકાશ આપે. અને જે અવિધિથી અડવા જાય તે આંચકે આવે છે. તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy