SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નપ્રદીપ પ૩ પ્રશ્ન ૭૬ – અર્થ સમજ ન હોય અને બોલે તે ફળ શું ? ઉત્તર :– અર્થ સમજવાને જે પ્રયતન જ ન કરે, તેટલે ઉદ્યમ–અવકાશ હોવા છતાં પણ ન કરે અને માત્ર જીભથી સૂત્રોના શબ્દો બેલી સ્વાધ્યાયને મદ ધરાવતું હોય તે તે તુંબડીમાં કાંકરા જેવું ગણાય. તુંબડીની અંદર ખડ-ખડ-ખડ અવાજ થાય, પણ અંદર હીરા, રત્ન કે કાંકરા હોય તે ગમે તેનો અવાજ તે સરખો થાય. અન્યને હીરાના ધ્વનિને ભ્રમ કરાવે. આ જીભને પ્રયત્ન છે કે જીવને પ્રયત્ન છે તે તે જ્ઞાની હોય તે જ જાણે. આ પામર જીવ તુંબડીના કાંકરા જેવો ગણાય. ૧૧ પ્રશ્ન ૭૭ – હેતુ ન સરે તે ક્રિયા કેવી ગણાય ? ઉત્તર :- હેતુ ન સરે તે ક્રિયા કરી કહેવાય પણ ફળી ન કહેવાય. ૧૨ પ્રશ્ન : -- ધમની કિંમત કયારે સમજાણું ગણાય ? ઉત્તર - જ્યારે પિતાના દે ખૂંચવા લાગે અને અજ્ઞાન તથા મિથ્યા મોહની ઉપર કંટાળો આવે ત્યારે કર્મની કિંમત સમણી છે તેમ ગણાય. ૧૩ શ ૭૮ – અમને પણ ઉદ્ધાર થાય છે તેનું કારણ શું? ઉત્તર:– કાં તે ડાહ્યો સારે, કાં તે મૂર્ખ સારે, પણ વચલા ત્રિશંકુનું શું ? બધા દુર્ગણોને નિભાવાય, પરંતુ અનાચારને અગ્ય ન માને એના ઉધ્ધારને ઉપાય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy