________________
મશદીપ
• કરી લીંટા તાણે છે, છતાં તેના હાથમાંથી પાટી નથી
ખેંચી લેતા. તે લીટો જરૂર એકડે લાવશે, તે મનમાં વિશ્વાસ છે. તેવી રીતે દ્રવ્ય ચારિત્ર્યરૂપ લીટા એ ભાવચારિત્ર્યની પૂર્વ ભૂમિકા છે. તેમ કરતાં કરતાં દેશે સમજાતા જશે. આગળ જતાં ધીમે ધીમે તે દોષનાં ભયંકર પરિણામની જાણે થયે તે પ્રત્યે દાહ થશે અને અંતે તેને ક્ષય કરવા માટે આત્મા ઉદ્યત થશે. માગે ચડેલે હશે તે ક્યારેક પણ મેક્ષમાં અવશ્ય સિધાવશે. ૬.
પ્રશ્ન પર - આવા લીટા તે અભવ્ય પણ કર્યા. હવે સાર્થક કયારે થશે ?
ઉતરઃ એક આંધળાએ દસ વર્ષ સુધી લીટા ક્ય, છતાં તે આંધળાને એકડે ન આવડે, તેથી દેખતાએ પણ લીટા ન કરવા તે નિયમ ન કરી શકાય. વાંઝણીને સંસાર જે નકામે ગયે તે તેના વાંઝણપણાની ખામીને કારણે નકામ ગયે. તેવી રીતે અભવ્યને પ્રયત્ન મેક્ષની અપેક્ષાએ નકામે જાય. અભવ્ય સિવાય કેઈનાં પણ દ્રવ્ય-ચારિત્ર્ય નકામાં જતાં નથી.
ભાવ-ચારિત્ર્ય થયું નથી તે માટે ઉત્સાહ આપવો એ જરૂરી છે, પરંતુ દ્રવ્ય-ચારિત્ર્યને નકામું કહેવું તે ગંભીર ભૂલ છે. ૭
પ્રશ્ન પ૩ - ભાવ-ચારિત્ર્ય વિના દ્રવ્ય–ચારિત્ર્યની કિંમત શી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com