________________
*
DidatenR
*
જેમની નિઃસીમ કૃપા અને આશીવાંદ વડે શ્રેષ્ઠ પ્રત્રજ્યા ધને પામી, જીવનને ઉન્નતિના પરમ પથે વાળી શકયા એ અમારા પુમ ઉપકારી, શાસ્ત્રભૂષણુ, પ્રખર તત્ત્વજ્ઞાની, સૌ રા ષ્ટ્ર કે સ રી
સ્વ. મુનિશ્રી પ્રાણલાલજી મહારાજના હરતાંભુજમાં
આ લઘુગ્રંથ સમજી
આની પાસેથી ઘણું મેળવ્યું, જે છે તે આપનું છે, આપનું આપને સમર્પિત કરતાં નિતાંત
કૃતાથ થયાના સંતાષ અનુભવીએ છીએ,
—જન કમુનિ મનેાહરમુનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com