SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નપ્રદીપ પ્રશ્ન ૧૧ – દીક્ષા ગ્રહણ કરતે સમયે માતા પિતા વગેરે રુદન કરે તેના સામે દીક્ષાથી શું વિચારે ? ક ઉત્તર : સાસરે જતી કન્યા માતા, પિતા, ભાઈ, બહેન વગેરેનાં આંસુ સામે જીવે તે ચાલે ખરું ? તે તે જે પથે જવાનું હાય તે મૂહર્તામાં એક મિનિટની પણ આઘી પાછી કરતી નથી. આ માત્ર વ્યવહારિક ઉદાહરણ છે. જેને પેાતાને લક્ષે જવું હાય તે વિઘ્નમાં અટવાય નહીં. ૨ પ્રશ્ન ૧૨ ઃ- મેઘકુમાર આદિની માતાએ રુદનભરેલા સ્વરે પેાતાના પુત્રને ભગવાનને શરણે અણુ કરી રહેલાં હતાં, તે તે સમયે ભગવાને પણ દીક્ષાથીના માતા-પિતાના કલ્પાંત કેમ ન જાયે! ? ઉત્તર : એક ઉદરડાને છેડાવનારા બિલાડીનાં વલખાં સામે જુએ કે ઉંદરના જીવન સામે જીએ ? જો વલખાં તરફ જોવામાં આવે તે ઉંદરને બચાવી ન શકાય. મુકિતને સમયે અંધન નડે છે જરૂર, પરંતુ જો બંધન તરફ જ દૃષ્ટિ રહે તે આદર્યા' અધૂરાં રહે. ૩ –પિતાની હયાતી સુધી અત્યારે કોઈ પ્રશ્ન ૧૩ ઃ- મહાવીર પ્રભુએ માતાદીક્ષા ન લેવા અભિગ્રહ કર્યો તેા તેવે અભિ કરી શકે ? ઉત્તર : તીર્થંકર થયા વિના, શ્રી તીર્થંકર દેવા જે રીતે જીવ્યા, તેવી જ રીતની માન્યતાના આગ્રહમાં ધમ નથી, નાના મેઢ માટી વાતા કરાય નહિ. શ્રી તીથંકર દેવાએ કેવી મહાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy