SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણદીપ લક્ષે, નહી પર ંતુ, મનગમતું ખાત્રા, મળશે તે લો લીધી છે. તેવીજ રીતે અભવી ધરૂપી ઔષધિ પ્રત્યે જે ઢળે છે, તેમાં તેનું લક્ષ જન્મ-મરણુ મટાડવાનું નથી, પરંતુ દેવલાકના ભૌતિક સુખના લો કરે છે. દ ૪ પ્રા ૨૦૨ – આવી અભિલાષાએ તેા ઘણાં ભવી આત્માઓ પણ ધર્મ પ્રત્યે ઢળે છે. તે પછી ભવી અને અભવીમાં ફેર શું ? 1 ઉત્તર ઃ– રેતીને પીલે તે પશુ તેલ ન નીકળે અને તલને તે નથી પીલ્યા ત્યાં સુધી જ તેલ ન નીકળે. ખસ! ભૃથ્વીઅભવી વચ્ચે આટલું અંતર છે સારા નિમિત્તો તે તે બન્નેને સાંપડે જ છે. તેમાંથી અલવીને સદા માટે આવશુ હાય, એકમાં પણ તેનું લક્ષ થતુ નથી. જ્યારે ભવીને આવણુ હાય ત્યાં સુધી ધ્યાન ન જાય, પરંતુ જેવું આવરણ ઢીલુ પડયુ કે તુરત તે નિમિત્તે તેને માક્ષના મહામાગે પ્રયાણુ કરાવનાર અની જાય છે. ૭ પ્રશ્ન ૨૦૩ ઃ– સંસારમાં ભવી વધારે કે અલવી ? ઉત્તર ઃ- પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા અહેવતવ્ય નામના પદ્મમાં ભગવાને ફરમાવેલ છે કે અભવી અપેક્ષા ભવી વધારે હાય છે. પ્રશ્ન ૨૦૪ :– ભવી અને અભવીને અર્થ શું ? ઉત્તર :- મેક્ષે જ્વાની ચૈાગ્યતા જેનામાં ડાય તે ભવી અને ન હેાય તે અભવી. હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy