________________
_
*
*
*
11
૧૨૮
પ્રસાદી ઉઝર બંધનું કારણ અધ્યવસાય જ છે. બાહ્ય ક્રિયા કર્મ બંધનું કારણ નથી, તુ ને અસરગમાં જે વિકારી - ભા થયાં તે મધનું કારણ છે. ' મ.
૧૯- મારા આનિ યા વપરાશ મસ્તિ જે બંધનું કારણ નથી તે તેને નિષેધ શા માટે કરવામાં આવે છે?
ઉત્તરઃ કર્મ બંધનું કારણ નિશ્ચય નથી રાધ્યાય જ છે, અને મારવા આદિની ક્રિયા સ્વરૂપ બાહ્ય પ્રવૃત્તિ અધ્યવસાયનું આલંબન છે. તેની સહાયતાથી જ તેવા અધ્યવસાય ઉત્પન્ન થાય છે. બા પિત્તના આવિ તેવા પરિણામ થતા જ નથી. તે માટે બાહ્ય અશુભ પ્રવૃત્તિના ત્યાગને ઉપદેશ અતિ જરૂરી છે, અને તેવા મિતો પણ, ત્યાગવા અત્યંત આવશ્યક છે. ૨ -
પ્રશ્ન ૧૯૦ – સ્થાવર છે અને બેભાન જીવે જીવતા છે કે મારેલા, તેની પૂરી પરીક્ષા વિના, ચાલતે સમયે, તેના પર પગ પડે અને તે જીય મરી જાય, સો તેનું પાપ કેવું લાગે?
ઉત્તરઃ અંધારે ચાલ્યા જતા માણસ સાથે પિતાને ભાઈ ભટકાણો હોય અને ન દેખાવાને કારણે તેને લાકડા જેવી કેઈ વસ્તુ સમજી જોરથી પકડી ફેંકી દે તે સમયના પરિણામ. અને આ લાકડું નથી પરંતુ તે પિતાને ભાઈ છે, તેમ જાણ્યા પછી પણ તેને જોરથી પકડી ફેકી દે તે સમયના મને પરિણામ, વચ્ચે જેટલું અંતર છે તેટલું પાપના બંધનનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com