________________
અક્ષદ્વીપ
કા ના ત્યાગ નહીં, પણ જે કા` લેકમાં વિરુદ્ધ હાય તે કાના ત્યાગ છે. શાસ્ત્ર કહે છે કે ધી એ લાક વિરુદ્ધ કાર્યાંના ત્યાગ કરવા જોઇએ, નહી' કે સામાન્ય લેક જેને જેના વિરાધ કરે તે સના ત્યાગ કરવા, કારણકે લેક એક સ્થિતિવાળા નથી. કોઇ આના વિરોધ કરે તે કોઈ એના વિરાધ કરે. ક્ષણમાં આના વિરોધ તે ક્ષણમાં એના વિધ હવે એ અર્થ લઈને જો ત્યાગ કરવાનું કહે તા તા કોઈપણુ આત્માને ધર્માંમાં સ્થિર કરી શકાય જ નહી. અથ એ છે કે લેાકવિરુદ્ધ એટલે સમજી લેાકમાં જે જે કાર્ય નિધ હાય તેના ત્યાગ. જો એ પ્રમાણે ન હોય તે પાંચ આદમી એક વાતને વિરાધ કરે અને પાંચ આદમી બીજી વાતના વિરોધ કરે તે પરિણામ શું આવે? જો એમ લેક વિધના ત્યાગ હાય તા ભગવાન શ્રી મહાવીર દેવને જેમ જિન કહેનારા હતા, તેમ વિપતિ કહેનારા પણ એમની જ હયાતીમાં હતા, તે ભગવાનને ઠેાડી દેવા ? પ
પ્રશ્ન ૧૬૮ :- વિતંડાવાદ એટલે શુ ?
ઉત્તર ઃ– પેાતાની વાત રજ્જુ કર્યા વિના અથવા તેના પોતાના અભિપ્રાય નક્કી કર્યાં વિના, અર્થાત્ સાચા-ખાટાંને વિચાર કર્યા વિના જ સામાની વાતને તેડવા મથે, તેનું નામ વિત'ડાવાદ કહેવાય છે. ૬
૧૧૮
પ્રશ્ન ૧૬૯ :- જે થવાનું હાય તે થાય એમ માની મૌન રહે તે શું વાંધા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com