________________
પ્રશ્રપ્રદી૫
*
કે પણ કારણે કરડવા દોડે તે નાગ પણ કારણે જ કરડવા દોડે છે તે પછી બન્નેમાં ફેર શું? ૯, , . પ્રશ્ન ૧૬૦ - ગુર કર્યા વિના આપણું ધારેલી ઈચ્છા પૂર્ણ જ થતી નથી તે શું કરવું ? , ' '
ઉત્તર – ક્રોધાદિ કષાયેના ગુલામ બની પિતાના મનથી ભલે જાતને બહાદુરે માને, પરંતુ તે વાત "જિનશાસનને માન્ય નથી. ઘરનું ઘાસ, લાકડાં, કેલસા વગેરે સળગાવીને “હળી માતા ઝ” કરીને ખુશ થવાનું નાના બાળકને ભલે શોભતું હોય, પરંતુ સમજેદાર તેમ કદી પણ ન કરે. ' કધથી બીજાને નુક્શાન થવાનું હોય તે પણું પછી થાય, પહેલાં તે પિતે જ સળગે છે. એટલે આત્માને સળગાવે કેમ શેભે? ૧૦ તે પ્રશ્ન ૧૬૧ - જીવને સત્ય કરતાં ખુશામત સાંભળવી વધારે પ્રિય કેમ લાગે છે ?
ઉત્તર - સત્ય હંમેશાં કવું હોય છે. અને આ જીવને કડવું સત્ય સાંભળવું ગમતું નથી. મીઠા કરતાં કડવું સાંભળવાના વધુ રસિયા બને ! તમારી ખામી કહેનારા મળે ત્યારે તમારા ઉદ્ધારની તૈયારી થઈ એમ માને ! તમને સારાં તે સૌ કહેશે કારણ જેને તમારી ગરજ હોય તે કદી તમને પેટા કહે ખરો? તમને કઈ ખેડે ન બતાવે તે કઈ તાકાત છે કે તમે પિતાની ખેડ (પિતાની ભૂલ) જુએ ? કઈ દિવસ ખેડને વિચાર કરે છે ? નિયમ કરે કે મારે મારી ખેડની તપાસ કરી તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com