SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ રસપ્રદીપક ગધેડાનું મેટું કૂતરાં ચાટે અને કૂતરાનું મોટું ગધેડાં ચાટે તે ગંગાજી પવિત્ર થવા કેને મોકલવા તેના જેવી વાત છે. અશક્ત કે નિર્ધન નિંદા કરી નબળે બને અને સશક્ત કે કે ધનવાન ગર્વ કરી નબળ બને છે. દન, પુણ્ય, પરોપકાર તથા આરાધનાનાં અનુષ્ઠાન વગેરે આચરવાની શક્તિ ન હોય, અથવા તેવા અનુકૂળ સગો ને, હોય તેણે પિતાની અશક્યતાને સમભાવે ખેદ કરે અને ઉપરોકત આરાધનાની શક્તિ ધરાવનારે આચરતે સમયે ગર્વ ન કરતાં સમભાવે નમ્ર બનવું. એટલે બને સમાન રીતે પ્રગતિ સાધી શકે. ૫ પ્રશ્ન ૧૩૮ - ધર્મતત્વ આત્માને ફલદાયી કયારે બને? ઉત્તરઃ ઊંચામાં ઊંચે પણ અનાજનો દાણે જે ખેડ કર્યા વગરની ભૂમિમાં નાખીએ તે ધાન્યની નિષ્પત્તિ ન થાય. તેમ ઉત્તમમાં ઉત્તમ ધર્મકરણ પણ સગુણ વિના શુભ પરિણામ ન આપી શકે. ૬ પ્રશ્ન ૧૩૯ - પ્રાચીન સાહિત્ય જોતાં તેમાં એમ જણાવે છે કે શાસ્ત્રો-સિદ્ધાન્ત વગેરે નવી નવી પધ્ધતિથી તૈયાર કરવાં અને તેને સંગ્રહ પણ કરે તે પ્રાયશ્ચિત્તનું કારણ છે. તે તે વિધિ સાથે અત્યારે ચાલતી પ્રવૃત્તિની સંગતિ કેમ કરવી? ઉત્તર : આપના પ્રશ્ન અનુસાર શાસ્ત્રો-સિદ્ધાન્ત આદિ પ્રગટ કરવા અને તેને સંગ્રહ કરે તેમાં સાધુ માટે પ્રાયશ્ચિત્ત આવતું હતું, પરંતુ આ પ્રાયશ્ચિત્તનું વિધાન ત્યાં સુધી જ ગણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy