________________
પ્રશ્નપ્રદીપ
સંસાર માટે આટલું બધું કરું છું તે થોડું ધર્મ માટે પણ કરું. આવી આત્મિક સ્થિતિ આવે ત્યારે તેને ભાવનાનું પ્રથમ પગથિયું કહેવાય. તેને શુદ્ધ આત્મિકભાવ આરાધવાના મનાર જાગે છે.' ' - (૨) પ્રવૃત્તિ ? સાચા મને રથ પછી સાચી પ્રવૃત્તિની ભાવના જાગે છે. સંસારને પણ ઉપાદેય સમજવા સ્વરૂપ મનોરથમાં જ જે ગોળ હોય તે તે દરિદ્રીના મનોરથ જેવું ગણાય. દરિદ્રીના મને રથ કૂવાની છાયા જેવા હોય છે. ઊંડા પાણીને ફરતી બધેલ પાળની છાયામાં જેમ વિશ્રાંતિ લેવા જનાર મરે, તેમ સાચા મનેથ વિના સાચી પ્રવૃત્તિ-વિધાનને અવકાશ નથી રહેતું. એટલે આ બીજા ભેદમાં ભાવનાના બીજાં પગથિયાં સ્વરૂપ સાચી પ્રવૃત્તિને, સાચા મને રથ અનુસાર આપે છે.
(૩) વિહ્મજ્ય : હુકમનામાની બજવણુ કમાણી કરનારને ત્યાં જ થાય છે, ભિખારી કે દેવાળીયાને ત્યાં ન થાય. તેવી રીતે, આપણે આત્મા જ્યારે પિતાના આત્મસ્વરૂપને ઝંખે અને તેને પ્રાપ્ત કરવા તૈયાર થાય એટલે તે સમયે તેને કંઈક શક્તિવાન થતે જોઈ કર્મરાજા હુકમનામુ બજાવે છે. માટે તે સમયે સહનશકિત કેળવી, જ્ઞાનને ઉપયોગ કરી, આવતાં વિઠ્ઠો પર વિજય મેળવી પિતાના માર્ગે આગળ વધે.
આ ત્રણે પદોને સારાંશ એ છે કે, પહેલાં પદમાં છે એટલે આત્મહિતના સારને નિશ્ચય કરે. તે નિશ્ચયમાં ગ્ય-અયોગ્ય, સાર–અસારને વિવેક હોય તેથી ઊભરા અને બેટા ઉલ્લાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com