SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧ ) દેવને ગર્ભાપહાર કરે છે અને હેના યથાસ્થિત સ્વરૂપને બતાવનાર પ્રાચીન શિલાલેખોમાં એક સુંદર ચિત્ર મળી આવે છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ, આ ચિત્ર ઉપર કતરેલા વર્ષે ઉપરથી એમ સિદ્ધ કર્યું છે કે–ઈ. સ. ની શરૂઆતને અથવા તે તેથી પણ વધારે પ્રાચીન સમયને તે લેખ છે જુઓ – The jain stupa by. V, A, Sheth પાને ૨૫ મે cha. pter 6tin Plate XVIII. ની અંદર.” આવા એક જબરદસ્ત પ્રમાણને પણ તેઓ કલ્પના રૂપેજ બતાવે છે. હારે હેમનાથી એમ કહી શકાય તેમ ન રહ્યું કે જે “આ શિલાલેખ જ છેટે છે, હારે હેમણે ડો. જેકેબીના શબ્દમાં એ બચાવ કર્યો કે:-આ ગર્ભહરણની કથા, જન્મતાંજ કૃષ્ણને દેવકી પાસેથી ઉચકી ગુપ્તપણે રેહીણિ પાસે લાવી મુક્યા, આ કથા ઉપરથી જેનેએ લીધી છે.” હવે યદિ તત્ત્વ દૃષ્ટિથી વિચાર કરીએ તે ડે. જેકેબી મહાશયે આ વાતમાં તે “લકોને અવળે રસ્તે દોર્યા છે” એમ કહેવામાં લગાર પણ અતિશયોક્તિ નથી. જોકેબી મહાશયનું આ પ્રમાણે નિશ્ચય રૂપેણ શું? અનુમાનદ્વારા પણ કહેવું બિલકુલ અસત્ય પ્રતિપાદિત લેખી શકાય. ધારો કે આજથી સેંકડે વર્ષ ઉપર, કેઈ માણસ કંઈ કાર્ય કરી ગયે હોય, અને હેવાજ કાર્યને કેઈ અંશ, આજકાલ કરતા કઈ મનુષ્યના કાર્યને મળતું આવતું હોય, તે તેથી આ માણસે હેનું અનુકરણ કર્યું છે, એમ કહેવું શું સત્ય વાતનું ખૂન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy